________________
૨૦
મેાલ ઓગણીશમે
માલ આગણીશમા
અતિથિ, દીન પુરૂષાના ચાગ્યતા પ્રમાણે સત્કાર કરવા
2
· ગુણિજનની ભક્તિ કરવી રૂડી પરે
દયા, સત્ય, સંતાય, સહનશીલતા, વિનયનમ્રતા, સરળતા, ઉદારતા, પરોપકાર અને સમભાવ વિગેરે સદગુણા સહિત એવા ત્યાગી કે ગૃહસ્થની અભેદ ભાવે ખરા જીગરથી સેવાભકિત કરવી. અન્ન, પાણી, વરુ, પાત્ર, ઔષધ, ભેષજ, પાટ-પાટલા પ્રમુખ આસન વિગેરે આપવારુપ સન્માન ૐ કરવું. ‘આવો, પધારો’ કહેવું, ઉઠીને ઉભા થવું અને હાથ જોડી પ્રણામ નમસ્કાર કરવારુપ આદરસત્કાર કરો. આપત્તિમાં તન, મન ને ધનથી સહાયતા કરવી. એ પ્રમાણે ગુણિજનની ભલી રીતે ભકિત કરવાથી તેવા સદગુણો આત્મામાં પ્રગટે છે. એ નીતિ માર્ગાનુસારીના ઓગણીશમે ગુણ
કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com