________________
આ પુસ્તકના પ્રકાશનમાં સહાય આપનારનાં મુબારક
નામે,
આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં નીચેના ધર્મપ્રેમી સુશ્રાવક સદગૃહસ્થોએ સહાય કરી છે. આ પુસ્તકોની કુલ પાંચ હજાર નક્ક છાપવામાં આવી છે અને તેનો વિના મૂલ્ય પ્રચાર કરવા માટે નીચેના સદગ્રહસ્થાના નામની સામે લખેલ રકમ તેઓશ્રીઓએ આપેલી છે.
રૂ. ૧૫૦૦. શાહ વીરજી શીવજી. કુંદરોડી. કચ્છ.
રૂ. ૬૦૦. શ્રી વીરજી દેન છેડા, ભવાનજી દેન છેડા તથા ધારસી
દેવન છેડા તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી દેવન મુરગ છેડાના સ્મરણાર્થે. વાંકી કચ્છ.
૨ ૬૦૦. રામજી કુરપાલ શાહ. તેમના પિતાશ્રી કુરપાળ જેસંગ
શાહના સ્મરણાર્થે. કાંકરા કચ્છ.
રૂ. ૩૦૦. શાહ નાગસી હીરજી. લાખાપુર. કચ્છ. (હાલ નાગપુર).
રૂ. ૩૦૦. શ્રી. સુંદરલાલ વેવચંદ શાહ, ધાનેરા તેમના સ્વર્ગસ્થ
પિતાશ્રી વેલચંદ હરિવંદના સ્મરણાર્થે.
આ પુસ્તક છપાવવાના ખર્ચ માટે ઉપર પ્રમાણે સહાય આપનાર આ સર્વે સદગૃહસ્થને આભાર માનવામાં આવે છે.
જૈન મુનિ રતનચંદ્રક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com