________________
: ", " vs '
બેલ આ
c -
-
-
- -
હું જેવી સામાન્ય ગણાતી વસ્તુને પણ રાજ-મહારાજાઓ મસ્તકે ચડાવે છે, તેમજ ? સામાન્ય મનુષ્ય સત્સમાગમના પ્રભાવથી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે.
સભ્યની વાણી, તેમનાં બનાવેલ પુસ્તકોનું વાંચન, તેમના ગુણોની પ્રશંસા વિગેરેથી પણ સારી અસર થવા પામે છે તો પછી તેમનાં દર્શન અને છે નિત્ય સમાગમ કરતાં મહાન લાભ થાય તેમાં શી નવાઈ છે? સારી નરસી સોબતની અસર પશુઓ અને વનસ્પતિને પણ થાય છે. ચંદન વૃક્ષને પડખે ઉગેલા લિબડાના આડમાં ચંદનની સુગંધ આવે છે અને ચંદનના ભાવે વેચાય છે. જયારે લિબડાના વૃક્ષને સિચેલું મીઠું પાણી પણ કડવાશ ધારણ કરે છે. નદીઓનું પાણી દરિયામાં ભળવાથી ખારું થઈ જાય છે. વિગેરે “સબત તેવી અસર.' માટે યશ-કીતિ, સુખ-સમૃદ્ધિ અને સદગતિની ઈચ્છાવાળા માણસે હમેશાં સંત-સાધુ, સદાચારી, સદગુણી કે પરોપકારી ધર્માત્મા પુનીજ સબત કરવી. એ માર્ગાનુસારી-માણસાઈનો આઠમો ગુણ જાણવો.
*
*
*
*
*
*
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com