SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ એલ આઠમા બેલ આઠમે હમેશાં સારા આચરણવાળા સાથે સંબંધ રાખો. સારા જનની સોબતમાં વસવું સદા.” શભ પડોશ કે શુભ વાતાવરણમાં રહેવા છતાં જે નઠાર માણસની એબત હોય તો તેની માઠી અસર થવા પામે છે. ચાર, જુગારી, પરરીલંપટ વ્યભિચારી હિસક, અસત્યવાદી, કપટી, દારૂડીયા હમેશાં મોmખમાં રાચતા અને નિદક વિગેરે દુષ્ટ માણસની સોબત કરવાથી ધર્મી લાગી કે સજજન સદગુણી પુરુષને પણ ઘણે ભાગે તેને ચેપ લાગી જાય છે. સત્સંગતિ સારા માણસની સોબત કરવાથી સારી બુધ્ધિ આવે છે. જડતા દૂર થાય છે. કુશળતા આવે છે. જીંદગી સુખમય બને છે. યશકીર્તિ ફેલાય છે. દુર દુર થાય છે. અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. આવા અનેક લાભ સત્સંગતિથી શય છે. જેમાં મહાત્માના ચરણસ્પર્શથી પવિત્ર થયેલ ધૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy