________________
સમર્પણ
પૂજ્યપાદ આચાર્ય ગુરૂદેવ શ્રીનાગચંદ્રજી સ્વામીએ મને ભાગવતી દીક્ષા આપીને જેમને સોંપેલા એવા સદ્ગત શ્રીમાન યોગનિષ્ઠ
શ્રી. લિોશ્ચંદ્રજી મહારાજ, જેમણે ઘણાં વર્ષો સુધી પોતાની સાથે રાખી મને સાધુપણાના સદગુણોથી કેળવી રસ્તે ચડાવ્યો; અનેક
સ્થળે વિચરી જૈન જૈનેતર જનતામાં જેમણે પોતાના આચાર, વિચાર અને સદુપદેશથી પ્રકાશ પાડયો, પરોપકારનાં કાર્યો કરી જેમણે યશ મેળવ્યો; યોગ માર્ગે મુમુક્ષઓને ચડાવવાનું પોતે આદરેલ કાર્ય અણધાર્યું અધૂરું મૂકી જેઓ સ્વર્ગવાસી થયા, જેમના ઉપકારનો બદલો વાળવા હું કોઈ રીતે સમર્થ નથી; એવા એ દિવ્ય આત્માને (ચત કિચિત અણમુકત થવા) નીતિમાર્ગનુસરીના ૩૫ નિયમના વિવેચન ૫ પુષ્પોથી ગુંથાએલી આ પુસ્તક ૫ માળા અર્થ છે સમર્પણ કરી હું કૃતકૃત થાકે
શાંતિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com