________________
બોલ ત્રીજો
અસિતલવારપ્રમુખ શસ્ત્રો વડે શૂરાતનથી સ્વ-પરનું રક્ષણ કરવા રુપ કર્મ], અષી [શાહી દ્વારા લખાણનું કાર્ય છે મુખ્ય જેમાં એવા વિવિધ વ્યાપાસે રુપ ર્મ અને કૃષિ [ખેતીવાડી-એડ કરવા ૫ કર્મ] એ ત્રણ પ્રકારના કર્મ ઉદ્યોગ કરી પોતાની આજીવિકા ચલાવનાર કર્મભૂમિના મનુષ્ય કહેવાય એ ત્રણ પ્રકારના ભૈરહિત, દેવાધિષ્ઠિત કલ્પવૃક્ષો જેમની ઈચ્છાઓ માત્ર પૂર્ણ કરે છે તેવા મનુષ્યો તે યૌગલિક-મુગલિયા [જોડલે જન્મ લેનાર] અકર્મભૂમિના ગણાય છે.
યૌગલિક મનુષ્યણી પોતાની જીંદગીમાં એકજ જોડલું બાળક બાબિકા ૫ પ્રસવે. ૪૯-૬૪ કે ૭૦ દિવસ બાળક બાળકને ઉછેરે-પ્રતિપાલન કરે. એકને છીંકને એકને બગાસું આવે અને યુગલનાં માતા પિતા એક સાથે આમુખ્ય પૂર્ણ કરી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થાય.
પાછળ રહેલ જે બાળક બાલિકા ભાઈ-બહેન તે પતિ-પત્ની બને. એટલે ત્યાં કાકા-કાકી, દાદા-દાદી, પત્ર-પૌત્રી, મામા-મામી, નાના-નાની ફોઈ-ફ આ માસી માસા અને સાસુ-સસરા વિગેરે કોઈ પણ જાતના સંબંધો ઉત્પન્ન થતા
નથી.
જયાં રાજ કે પ્રજાનો સંબંધ નથી. જ્યાં કોઈ જાતના પર્વ સંબંધી મહોત્સવો થતા નથી. તે યુગલો કોના વંશજો છે? તેનું નિર્માણ નથી. જેમનામાં વેરઝેર નથી. સરળ અને ભદ્રિક સ્વભાવી હોઈ જેમનામાં કળા-કુશળતા કે કઈ પ્રકારના ગૃહવ્યવહાર નથી. ખાવા, પીવા કે પહેરવા કે રહેવાની ઈચ્છા થાય કે તે તે સાધને કલ્પવૃક્ષ-દેવે પૂરાં પાડે છે. આવી સ્થિતિમાં જે જુગલપાસે જન્મેલ ભાઈ અને બહેન હોય તે પતિ અને પત્ની બને છે. એટલે ત્યાં લગ્ન સંબંધ જોડવામાં વંશ કે અવટંક જોવાની તેમને જરૂર રહેતી નથી.
કર્મભૂમિપણું પ્રવર્યા પછી જ ચાર વર્ણની સ્થાપના થઈ. બહાચર્ષ પાળે અને શાસ્ત્રોનું અધ્યયન[ભણવું] અધ્યાપન (ભાણાવવું] કરે તે બ્રાહ્મણ શસ્ત્ર ધારણ કરે અને નિરાધાર-નિર્બળનું રક્ષણ કરે તે ક્ષત્રીય, વિવિધ જાતના વ્યાપાર કરે તે વણિક વૈશ્ય તથા ખેતી કરે કે ઉપરોકત ત્રણે વર્ણની સેવા કરે તે શૂદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com