________________
'
-
-
-
-
-
૧૩૦
બોલ પાંત્રીશ !
:
-
*
*
**
*
* -
-
-
આ ભાવના ભાવે અશુદ્ધ બારક, પોષાક અને પીણાથી શરીરને ન પાણતાં જીવદયા, સેવાભકિત વિગેરે શુભ કાર્યોમાં પ્રવર્તાવે તે પોતાનું મન વશ કરી શકે.
૯. ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષને સંસાર ભ્રમણના હેતુ જાણી, ક્ષમા, વિનય, સરળતા, સંતોષ અને સમભાવથી હઠાવે. પારકી નિંદા એ પુણ્યના ખજાનાને લૂંટનાર છે જાણીને ત્યજે અને જે સદા પોતાના આત્માને ઉચ્ચથે લઈ જન્મને શાસ્ત્રાભ્યાસ, સ્વાધ્યાય, શાસ્ત્રાર્થ વિગેરેનું ચિંતન કરવાદિક પ્રવૃત્તિમાં વિચરે તે મન વશ કરી શકે
૧૦. વૈરઝેર મૂકી, કજીયા-કલેશ, કુસંપ વિગેરે દૂર કરી, જે દરેકની સાથે પ્રેમ ભાવથી, નમ્રતાથી, વિવેકથી અને બંધુભાવથી જીવન ગુજારે તેજ પિતાના મનને વશ કરી શકે છે.
૧૧. જો કે સર્વથા તો તેરમે ગુણઠાણે પહોંચેલા કેવળીઓજ મનને જીતી શકે છે, છતાં પણ એ સ્થિતિએ ન પહોંચાય ત્યાં સુધી તે કેવળ જ્ઞાન અને કેવળ દશનવાળી સ્થિતિને પહેચી વળવા માટે ઉપરોકત સાધને ગ્રહણ કરી એટલે અંશે તે પ્રમાણે વર્તી મનને સાધી શકાશે તેટલું પણ કામનું છે.
એક ભવમાં એકાદ વર પણ જે મનની સ્થિરતા થાય, આત્મિક લીનતા કે અપૂર્વ આનંદ ઉદભવશે તે પણ અનંત સંસાર કપાઈ જશે. ઉચ્ચ માગે થોડું થોડું પણ નિરંતર ચાલતાં ધારેલે સ્થળે પહોંચી શકાશે. દરેક ધાર્મિક કે વ્યાવહારિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતાં નિશાન ચૂકવું ન જોઈએ. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અહિંજ શા માટે ઉત્પન્ન થયો? આજ જાતિ, વેણ કે સંયોગો શા માટે મળ્યા? કઈ સ્થિતિ-દશામાં હાલ રહું છું? અને તે શા માટે મારી ફરજ શી છે? મારો મિત્ર કે શત્રુ કોણ છે અને તે શા કારણથી?. આ વિગેરે બાબતોનો વિચાર કરવો એ પણ મન સ્થિર કરવાનું સાધન છે.
જેનું મન વશ ન હય-અસ્થિર હોય તે ઈન્દ્રિયોને વશ ન રાખી શકે. ઈન્દ્રના પ્રબળ વિકારને વશ થઈ મહા અનર્થ થાય તેવી રીતે ઈન્દ્રિયોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com