SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આલ આગણત્રીશમે મેલ એગણત્રીશમા લાકાની પ્રીતિ મેળવવી જન વલ્લભ થાવાના સદગુણ આદરે’ ૯ માણસાઈવાળો માણસ સૌને વલ્લભ-વ્હાલા-પ્રિય બને છે. બધા લોકો તેને ચહાય છે. લોકપ્રિય થનારમાં કેવા સદગુણો હોવા જેઈએ? સરળ સ્વભાવી હોય [ આ એક ગુણ અનેક ગુણીને ઉત્પન્ન કરનાર છે.] સત્ય બોલનાર હોય. દયાળ હોય. કોઈ જીવને દુ:ખ થાય તેવું વચન ન બેલે અને તેવું વર્તન ન રાખે. માણસઈવાળા માણસ પર સ્ત્રી કે પર પુરૂષ તરફ ખરાબ નજર ન કરે. દાનત શુદ્ધ હોય-હરામની વૃત્તિ ન રાખે. દાનેશ્વરી-ઉદાર દિલના હોય. પરગગ-પરોપકારી હોય. વિનયવાન હોય. સહનશીલ હોય. મેઢામાંથી અપશબ્દ-ગાલ ગંધ ન નીકળે, પર ંતુ હિતકર અને પ્રિયવચન રુપ અત ઝરે. કોઈને છેતરે નહિ અને સંતાપ, સમભાવ તમના પ્રેમપૂર્વક સમાગમ કરે બિનસ્વાથે, નમ્રભાવે પરોપકાર કરનાર જે કે યશકીતિ અને લોકપ્રિય થવાની ઈચ્છા ન રાખે છતાં હાલની સુગંધની પેઠે તેની સુવાસ યશ કીતિ શ્વેતાની મેળે ફેલાય છે અને સર્વ સ્થળે પ્રિય થવા પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy