________________
બેલ અઠયાવીશમે
બેલ અઠયાવીશમાં
કરેલા ગુણને (ઉપકારને) જાણુ
કૃતજ્ઞ થવું
ભૂલવો નહિ અન્ય જનનો કૃત ઉપકાર જો.”
ખરા કટોકટીના પ્રસંગે આપણને કોઈએ સહાયતા કરી હય દુ:ખના સમયે તન, મન ને ધનથી હિમત આપી હોય-દરિદ્રતાના સમયે ધનની, રોમાદિક કારણે ઔષધ-ઉપચારની, ભૂખ વખતે ભેજનની તૃષા વખતે જળની, ટાઢ વખતે જગ્યા અને કપડાંની, અજ્ઞાન ટાળવા જ્ઞાનની, શાનનાં સાધનની ઉન્માર્ગે જતાં ઉપદેશહિત શિખામણની, કોઈ શિકારી પશુ કે નિર્દય મનુષ્ય થકી આવેલા પ્રાંત કટ સમયે અભયદાન-રક્ષણની માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડવાની, મહાન અપરાધ સમયે ક્ષમા-માફીની, બળાત્કાર સમયે શિયળ રમણની અને દગતિ જતાં સદ્ગતિ પમાડવાની ઈત્યાદિક કંઈ પણ મદદ કોઈએ કરી હોય તે તેનો ઉપકાર જીવનપર્યત ન ભૂલવો એ કૃતાણાપણું ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com