________________
બોલ સત્યાવીશ કે
- , ,
'
,
'
આ
1
,
1
-
1
-
-
-
-
-
તથા શબ્દાદિ પંચ વિષય, ક્રોધાદિ કષાય, હિંસા, અસત્ય, ચોરી, છે નષ્ણા, વૈર વિરોધ વિગેરે દુર્ગણો વધારવા તે આત્માનું અકર્તવ્ય છેઅકાર્ય છે.
ઉપરોકત વિષય કષાયાદિ દુર્ગણ સેવનારને દુર્ગતિમાં ધકેલવો એ આત્માથી પર એવા પુદગળનું કૃત્ય-કર્તવ્ય છે. તથા ઉપર કહેલા વિષયાદિક દુર્ગુણ સેવનારને મોક્ષ માર્ગ ૫ શાન દર્શન ચારિત્રાદિ ગુણ પ્રકટાવવામાં સહાયક થવું એ પુદગળનું કૃત્ય-કર્તવ્ય નથી-અકૃત્ય-અકર્તવ્ય છે.
એ રીતે આત્માના કર્તવ્ય અને અકર્તવ્ય વચ્ચે, પુદગળના કર્તવ્ય ને અકર્તવ્ય વચ્ચે, આત્માના કર્તવ્ય અને પુદગળના કર્તવ્ય વચ્ચે, આત્મા સંબંધી અકર્તવ્ય અને પુદગળ સંબંધી અકર્તવ્ય વચ્ચે આત્મા સંબંધી કર્તવ્ય અને પુદગળ સંબંધી અકર્તવ્ય વચ્ચે તથા આત્મા સંબંધી અકર્તવ્ય અને પુદગળ સંબંધી કર્તવ્ય વચ્ચે શો અંતર-ભેદ છે? તે જાણીને આત્માને હિતકર હોય તેને સ્વીકાર અને અહિતકરને ત્યાગ કરનાર વિશેષજ્ઞ કહેવાય છે.
અથવા વિશેષશ=સારા નરસાને અંતર-તફાવત જાણનાર. સારું કે નઠારું, સજીવ કે નિર્જીવ હિતકારી કે અહિતકારી, યોગ્ય કે અયોગ્ય, સદગુણ કે દુર્ગુણ, કર્તવ્ય કે અકર્તવ્ય ઈત્યાદિક અનેક બાબતો આ દુનિયામાં રહેલી છે. તેના પરસ્પર ગુણ કે અવગુણને ઓછા કે અધિક પ્રમાણમાં યૂલિભદ્રજીની પેઠે જાણનાર વિશેષજ્ઞ કહેવાય છે.
સ્વાભાવિક રીતે મનુષ્યને સારું ગમે છે, એટલે સારા તરફ જેનું વલણ થાય છે અને અણગમતું નઠારું હોય તેના તરફ જેનું વલણ થતું નથી. તેના દુર્ગણ નાશ પામે છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
ઓછા કે અધિક ગુણ કે દોષવાળી સારી કે નઠારી એક એક સરતીય વસ્તુ વચ્ચે રહેલા તફાવતની શોધ કરવાની ટેવ મનુષ્ય રાખવી જોઈએ. દાખલા તરીકે ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, ગધેડીનું દૂધ, ઉંટડીનું દૂધ, ઘરનું દૂધ આકડાનું દૂધ વડનું દૂધ અને મનુષ્ય સ્ત્રીનું દૂધ આ બધાં જેમ શ્વેતવર્ણ એકજ દૂધના નામે ઓળખાવા છતાં બધાંના ગુણ, ષ, સ્વાદ વિગેરેમાં ઘણો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com