SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ | બાલ સત્યાવીશ બોલ સત્યાવીશ કૃત્યાકૃત્યના તફાવતના વિશેષ પ્રકારે જ્ઞાતા થવું “રવ પર ફત્યાફત્યના અંતર જાણવો.” આ એટલે પોતાનું આત્મા સંબંધી અને પર એટલે પારકું-પુદગળ સંબંધી કુન એટલે કરવા એમ અને અકૃત એટલે ન કરવા યોગ્ય અર્થાત આત્માનું કર્તવ્ય અને અકર્તવ્ય શું છે? તથા પુદગળનું કાર્ય અને અકાર્ય શું છે? તેને વિચાર કરી અંતર-ભેદ જાણવું જોઈએ. શાન-આમિક શાનઆત્માની ઓળખાણ કરવા ૦૫ દર્શનઆત્માની કે પરમાત્માની પ્રતીતિરૂદ્ધ શ્રદ્ધા વિશ્વાસ થવા ૨૫ અને ચારિત્ર-આત્મામાં રહેલ અહિંસા, સત્ય પવિત્રતામામા, નિર્ભય, વિશ્વમ કે સમભાવ આદિ સદગુરમાં અખંડ ઉપગ ૦૫; એ પણ શાન, દર્શન ચારિત્રરુપ મહાન ગુણોને વિકસાવવા તે સ્વકર્તવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy