________________
જીવતુ વૈભાવિક લક્ષણ
૫૦ જજે વિભાવના સબંધ જીવની સાથે છે, તે તેની અપેક્ષાએ પણ જીવનું લક્ષણુ જાણવું જોઇએ.
એવુંયે લક્ષશુ શાસ્ત્રમાં બતાવ્યું છે. પરંતુ એ લક્ષણ દરેક જીવાને લાગુ નહિં પડે, માત્ર સંસારી જીવાનેજ તે લાગુ પડે છે. તે લક્ષણ નીચે પ્રમાણે.
“ જે સુખી હાય, દુ:ખી હાય, રાગી હાય, દ્વેષી હાય, કર્મી કરે, કનુ ફળ ભાગવે, અને શરીર ધારણ કરે તે જીવુ. ”
સ્વાભાવિક અને વૈભાવિક લક્ષણ વચ્ચેના તફાવતઃ પ્ર૦ અને લક્ષણા સ્પષ્ટતાપૂર્વક સમજાવા.
ૐ પહેલું 'લક્ષણુ સ્વભાવસ્પર્શી છે. તેથી તેને નિશ્ચય નયની અપેક્ષાએ જાણવું, તેમજ તેને પૂર્ણ અને સ્થાયિ સમજવું. ખીજું લક્ષણ વિભાવસ્પર્શી છે. તેથી તે વ્યવહાર નયની અપેક્ષાએ જાણુવું, તેમજ તેને અપૂર્ણ અને અસ્થાયિ સમજવું.
સારાંશ કે પહેલું લક્ષ
નિશ્ચય નયની દ્રષ્ટિએ હાવાથી
ત્રણેય કાળમાં ઘટીત શકે તેવું છે. ખીજું લક્ષ વ્યવહાર નયની દ્રષ્ટિએ હાવાથી ત્રણે કાળમાં ટી શકે તેવું નથી;૨
૧. જે જુદા જુદા કર્મો કરે છે, તેનાં ફળ ભાગવે છે, સંસારમાં લટકે છે, અને મેાક્ષને પણ મેળવે છે તેજ જીવ; તેવુ કાઈ બીજું લક્ષણ નથી.
* જીવત્વ નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે છે, નિશ્ચય જીવત્વ અનન્તજ્ઞાનશક્તિ સ્વરૂપ હોવાથી ત્રિકાલ સ્થાયિ છે, અને વ્યવહાર જીવત્વ પૌદ્ગલિક-પ્રાણસ’સરૂપ હાવાથી સ`સારાવસ્થા સુધીજ રહે છે. પ્રવચનસાર. અમૃતચંદ્ર ટીકા. ગા૦ ૫૩
( ૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com