________________
નમસ્કાર મંત્ર ચા પંચ પરમેષ્ઠી.
પરમેષ્ઠીની વ્યાખ્યા
પ્ર૦ પરમેષ્ઠી શી વસ્તુ છે ?
૯૦ એ જીવ છે.
પ્ર૦ શું દરેક જીવ પરમેષ્ઠી કહેવાય છે?
નહિ.
પ્ર૦ ત્યારે ક્રાણુ પરમેષ્ઠી કહેવાય છે?
ઉ જે જીવ ‘ પરમે ' એટલે ઉચ્ચ સ્વરૂપમાં—સમભાવમાં, ‘કિન’ એટલે રહે તે પરમેષ્ઠી કહેવાય છે, જે જીવ ઉચ્ચ સ્વરૂપમાં ડાય તે પરમેષ્ઠી.
પ્ર૦ પરમેષ્ઠીમાં અને ખીજા સામાન્ય જીવેશમાં શા તફાવત છે? ઉ૦ આધ્યાત્મિક આત્મિક વિકાસ થયા, અને ન થયાના ફેર છે; અર્થાત્ આધ્યાત્મિક વિકાસ કરવાની પ્રગતિ શરૂ ર્યાં, ન કર્યાના ફેર છે.
( ૧૭ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com