________________
ટીકાકાર શ્રી હરિભદ્રસુરએ “પુત્રવર સા', “ત ખુબ
મં તુ આદિ પ્રકારે ઉલ્લેખ કર્યો છે તે સુત્રો પણ મૂલ આવશ્યકમાંનાજ માનવા જોઈએ.
પ્રથમ રીત પ્રમાણે “નમુવીર, મિ મતે, રસ, इच्छामि खमासमणो, तस्सउत्तरी, अन्नथ्थ, नमुक्कारसहिय આદિ પચ્ચખાણુ’ વગેરે રાત્રે મૈતિક માલમ પડે છે.
બીજી રીત પ્રમાણે “વારિજાઈ, રૂછામિ વિવામિ जो मे देवसिओ, इरियावहिआए, पगामसिज्जाए, पडिक्कमा. मि गोयरचरियाए, पडिकमामि चाउक्कालं, पडिकमामि एगविहे, नमो चउविसाए, इच्छामि ठाइउ काउसग्गं, सव्वलोए अरिहन्त चेइआण, इच्छामि खमासमणो उव्वठ्ठिओमि तुब्भण्हं, इच्छामि खमासमणो कयाई च मे, पुव्वामेव મિ છત્તા પfહમ લિત્તિવમારું' આદિ સૂત્રો લિક જણાય છે.
એ ઉપરાત તને મળવાર, શુત્રાપવા - અપવાનો પલા, શુકમુરાવાર્થ,' આદિ જે સુત્રો શ્રાવક ધર્મ સંબંધી છે, અર્થાત સમ્યક્ત્વ, બારવ્રત અને સંલેખના સંબંધી છે અને જેના આધારે ““વત્તિ ' સૂત્રની પઘબંધ રચના થયેલી છે તે સૂત્રે પણ મૌલિક જણાય છે. જો કે આ સૂત્રોની પહેલાં ટીકાકારે “સુરવીર ઝા, આદિ સુત્રોને ઉલ્લેખ કર્યો નથી; તો પણું પ્રત્યાખ્યાન આવશ્યકમાં નિર્યુક્તિકારે પ્રત્યા
ખ્યાનનું સામાન્ય સ્વરૂપ બતાવતાં અભિગ્રહની વિવિધતાને કારણે શ્રાવકના અનેક ભેદ બતાવ્યા છે, આ ઉપરથી એ સંચિત થાય છે. કેશ્રાવકધર્મના ઉપર્યુક્ત સૂત્ર લક્ષ્યમાં રાખીને જ નિયુકિતકારે શ્રાવક ધર્મની વિવિધતાનું વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com