________________
ઉચ્ચ સમવામાં આવે છે, અને અ ંતે જે વડે વિકાસની પરાકાષ્ઠાએ પહેાંચી શકાય છે તે તત્ત્વા આ રહ્યાઃ
(૧) સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ઘ, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (૨) જીવનને વિશુદ્ધ બનાવવા સારૂ સર્વોપરિ જીવન ગાળેલી વિભૂતિઆને આદશ રૂપે સ્વીકારી તેમના પ્રતિ સતત્ આલ બન ષ્ટિ રાખવી; (૩) ગુણીજનાનું બહુ માન અને વિનય કરવા, (૪) કર્તવ્યના સ્મરણુ અને તેના પાલનમાં થઇ ગયેલ રસ્ખલનાઓનું કપટ રહિતપણે અવલોકન કરી, શેાધી, ફરી તેવી ભૂલ ન થઇ જાય તે અર્થે આત્માને ગૃત રાખવા; (૫) ધ્યાનના અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજી લેવા વિવેક શક્તિને વિકાસ કરવા, અને (૬) ત્યાગ વૃત્તિ દ્વારા સ તાષ અને સહનશીલતાની વૃદ્ધિ કરવી.
ઉપર્યુકત તત્ત્વાપર આવસ્યકક્રિયા રૂપ મહેલ ટકેલ છે, તેથીજ માસ્ત્ર કહે છે કે આવશ્યક્રિયા આત્માને તેણે પ્રાપ્ત કરેલ ભાવથી * गुणवद्बहुमानादे नित्यस्मृत्या च सत्क्रिया । નાતન તત્ત્વજ્ઞાયમા ચેપ થી ૬ ॥ क्षायोपशमिके भावे, यां क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥ ६ ॥ गुणवृध्ध्यैततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ॥ ७ ॥ જ્ઞાનસાર. ( ક્રિયાષ્ટક ) ગુણીના બહુ માન આદિ તેમજ નિત્યસ્મરણપૂર્વક કરાતી સક્રિયા ઉત્પન્ન થયેલ ભાવને પડવા દેતા નથી અને ઉત્પન્ન નહિ થયેલ ભાવને પણ ઉત્પન્ન કરે છે.
ક્ષાયેાપમિક ભાવમાં યા અપૂર્ણ દશામાં જે ક્રિયા કરવામાં આવે છે તેથી પતિત થયેલ આત્માની પણ કરી ભાવવૃદ્ધિ થાય છે. તેથી ગુરૃદ્ધિ માટે અર્થાત્ સ્ખલના ન થાય તે માટે ક્રિયા કરવી જ જોઇયે. એક સયમસ્થાન તેા છનૈશ્વરાને પશુ રહે છે.
( ૭ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com