________________
નવાવર્ગની સાધુતાને દિગદાન છે
- શા. કે. ઉપાધ્યાયે શ્રીહસરજી ગણિ –! સુરત મુકામે પૂ. આગમક્કારકશ્રીની સમગ્ર વાત
પૂ. આ. શ્રી દાનસૂરિજીએ કબૂલી જ છે.
સં. ૨૦૨૨ના વૈશાખમાસે મેં પ્રસ્તાવનાતિમિરભાસ્કર નામની જે બૂક પ્રસિદ્ધ કરેલ, તે બૂકના પૃ૪૩ ઉપર મેં નીચે પ્રમાણે લખાણ કરેલ છે.
“પૂ. આ. શ્રી વિપદાનસૂરિજી મ. શ્રીના હૈયામાંનું ૫. આગમ દ્વારકશ્રીના આગમજ્ઞાન પ્રતિનું એથીય વધુ બહુમાન તે તે સં. ૧૮૯ (૯૮) માં સુરત મુકામે વડાચૌટાના ઉપાશ્રયથી ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રયે પૂ. આગમેદ્વારકાધીને તે પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજે, (ા. નેમચંદ નાથા, શા. મગનલાલ રણછોડ તથા શાહ અમીચંદ ગેવિંદજી દ્વારા) કહે તે પૂ. આગમહારક આ. ભ. શ્રીની તમામ પ્રરૂપણ મારે સ્વીકાર્ય છે. એમ હું પતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વચ્ચે જાહેર કરે અથવા આપ ફરમાવે તે જંબૂવિજયનેમિક્લીને તેની દ્વારા તે પ્રમાણે જાહેર કરાયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com