________________
* નવાતિથિમતને
પ્રા...મ્.....ધ...ન
*
''
દભવૃત્તિથી પકડી રાખીને પેાતાના જ સમુદાયને સુવિહિત લેખાવનાર શ્રી પ્રેમસૂરિજી મ. ના શિષ્ય જ ભૂવિજ્ય, કે જેમણે સ. ૧૯૯૩થી આજસુધી સ. ૧૯૯૨માં સ્વચ્છ દે કાઢવામાં આવેલ કપાલકલ્પિત તિથિમતને સાચે લેખાવવા સારૂ શ્રીતત્ત્વતર ગિણી જેવા પ્રૌઢ અને ટંકશાી ગ્રંથરત્નના અનેક ચાપડી આદિ દ્વારા લગભગ જુટી અર્થા નીપજાવીને દુરૂપયાગ કરવા વડે શ્રી સંધમાં નિરર્થક જ અશાંતિ આચરી રાખવાને ખાલીશ પ્રયત્ન વર્ષાથી જારી રાખેલ છે, તેમજ શાસ્ત્ર અને પર પરારક્ષકા ` અંગે પડદા પાછળ રહીને ખેાગસ નામાવાળી અને સામાન્ય ગૃહસ્થ પણ ન લખી શકે કે વાંચી શકે તેવી અસભ્ય-ગલીય અને ગદી ભાષાના ભંડાર સમી અનેક પત્રિકાએ છપાવી પ્રચારવાનું નિદ્યતર કૃત્ય કર્યું છે, તે જ મૂવિજયે, આઠેક મહિના પહેલાં પાતાના શિષ્યના હાથે લખાવીને શ્રી શખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન'. એ નામની બૂકમાં છૂપાવીને પ્રસ્તાવનાતિમિરતરણિ” એ નામની એક વધુ ગંદી મૂક શ્રીસ ધાં પેાતાના શિષ્ય નિયાન દવિજયના નામે તરતી મૂકેલ ! કે-જે સત્ર ફીટકાર પામેલ છે.
'
તે બ્રૂકના પૃ. ૪૮ થી ૪૯ ઉપર તે શિષ્યના હાથે જ મૂવિજયે મારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર' નામની બ્રૂકના પૃ. ૩૨ થી ૩૩ ઉપરની સં. ૧૯૮૮માં બનેલી બીના બદલ-મને જુડે। જણાવીને તેવી કાઈ ભીના ખનીજ નથી” એમ જણાવેલ છે; જ્યારે સ. ૧૯૮૮માં સુરત મુકામે મારી તે લખેલ વાત મુજબ ચર્ચા થઇ જ છે’ એમ સાબિતી આપતા સજ્જડ પૂરાવારૂપ-સુરતના જૈન એડવાકેટ શાહુ અમીચંદ્ર ગાવી દૃષ્ટ બી. એ. (એન) એલ. એલ. ખી. તા-આ પુસ્તિકામાં રજુ કરેલા તે વખતની સત્ય હકીકત જણાવતા સ. ૧૯૯૩ના પત્ર, તે બાબતમાં તે જ મૂવિજયને જ સાવ તૂટી માણસ તરીકે સ્પષ્ટત એળખાવી આપે છે ! વાચાએ મા મૂક મનનપૂક વાંચવા વિજ્ઞપ્તિ છે.
શા. ક્ર. ઉં, હુંસસાગર ગણી,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat