________________
૪ થા નવાવર્ગની સાધુતાને દિગમ પર એ પ્રમાણે કહેવરાવીને સુરતસંઘ વચ્ચે પોતાની લઘુતાને સ્વીકાર કરવામાં જરાય સંકોચ રાખેલ નહિ હોવાની વાત તે તે વખતે ત્યાં હાજર હતા તે શ્રી જંબૂવિજયજી આદિ આ આધુનિક ભાઈઓને અનુભવગમ્ય પણ હેવા છતાં હવે તેને યાદ કરવાની યોગ્યતા ગુમાવી બેઠેલ છે, ત્યાં શું ઉપાય?” હવે શ્રીમૂવિ કહે છે કે તેવી કેબીના બની જ નથી
મારી બૂકના કહેવાતા જવાબ તરીકે નવા વર્ષે નિત્યાનંદ વિ.ના નામે ગત વર્ષના આષાઢમાસે “પ્રસ્તાવના તિમિરતરણિ' નામની એક બૂક જાહેર કરેલ છે.
મારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકના પૃ. ૪૩ ઉપરના મારા ઉપર્યુક્ત લખાણુના જવાબમાં નવા વર્ગની તે બૂકના પૃ. ૪૮ થી ૪૯ માં તેમના ગુરુના ગુણોનું મારામાં આરોપણ કરીને નિત્યાનંદે લખ્યું છે કે
શ્રીમાન હંસસાગરજીને તેમના ગુરુઓ તરફથી સાચું લખવાનું શિક્ષણ મળ્યું જ ન હોય, તેમ જણાય છે. કારણકે ખેટું લખવામાં તેઓ જરાય ગાંજ્યા જાય તેવા નથી. (પ્રસ્તાવનાતિમિરભાસ્કરના) પૃ. ૪૩ માં તેમણે આ. શ્રી સાગરાનંદસૂરિજીની ખેટી બડાઈ હાંક્વા માટે–“સં. ૧૮૯ (૮) માં સુરત વડાચૌટાના ઉપાશ્રયેથી પૂ. આ. શ્રી વિષ્પદાનસૂરિજી મહારાજે (શા. નેમચંદ નાથો, શા. મગનલાલ રણછોડ તથા શાહ અમીચંદ ગેવિંદજી) જેઓ અધ્ય ગુજરી ગયા
છે. તેઓ દ્વારા–ગેપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com