SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન છતાં તેમણે આપી ! હું ન આપું” એમ ભક્તોમાં વધુ જોરથી પ્રચારવા માંડેલ! આ હકીકત, વિલા–પારલા મુકામે મને જાણવા મળતાં ભારે ખેદ થયેલ. આમાં આપશ્રીએ આપેલ ખાત્રી ક્યાં રહી? ચાતુર્માસ પૂર્ણ થયે વીલા-પાર્લાથી વિહાર કરી કાર્તિકવદી એકમે પૂ. આમ શ્રીની સેવામાં મુંબઈ આવેલ. તેઓશ્રીને વિધિપૂર્વક બારમાસી ખામણા કરી મેં શાંતિથી અને વિનંતિરૂપે કહેલ કે-“આપશ્રીએ મને “સાગરજીમના જે ક્ષપશમ વર્તમાનમાં કઈને પણ નહિ હેને અમારે પણ સૂક્ષ્મ અર્થે જાણવાનું સ્થાન તેઓ જ હોવાથી સાગરજી મહારાજ અને અમે એક જ છીએ અને એક જ રહેવાના” ઈત્યાદિ પ્રકારે ખાત્રી આપી હતી, છતાં પૂ. સાગરજી મહારાજે આ શુદિ ૧૧ના રોજ અમદાવાદ આપેલ દીક્ષા બદલ આપશ્રીએ શ્રાવકેમાં ચોમાસામાં દીક્ષા તે આપે, હું ન આપું” એમ પ્રચાર્યું, તે આપના મનમાં “સાગરજી મ. તે માત્ર આગામે ભણેલા છે; પરંતુ તેનાં રહસ્યોનો જાણુ હું છું ? એમ બેઠું હોય તે જ બને ને? અને જો તેમ હોય તે પણ આપશ્રી દ્વારા થયેલા એ પ્રચારમાં આપે મને આપેલ તે ખાત્રી કયાં રહી?” સુરત જઈ આ વાતનું ઉપશમન કરીશ. મારી તે દર્દભરી વાતને સહજ પણ ઉશ્કેરાટ વિના સાંભળીને તેઓશ્રીએ મને તદન સરલભાવે જણાવેલ કે-“સાગરજી! તે સર્વ આગમે પૂરા વાંચ્યા પણ નથી, તે તેનું રહસ્ય તે જાણું જ ક્યાંથી? કે-જેથી મારા મનમાં તેવું બેઠું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy