SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શોન ૩૧ હાય ? બાકી હવે તે તમે સંસ્કૃત પણ ભણ્યા હાવાથી જૂએ -અમદાવાદથી શ્રી સિદ્ધિસૂરિજીમહારાજે મેકલેલા-ચામાસામાં દીક્ષા અપાય નહિ, એમ જણાવનારા પાઠા વાંચા: હું તે તે પાઠાના આધારે એમ ખેલેલ છું. બાકી મારે સાગરજીમ૰થી લેશ પણ જુદાઇ નથી.” જવાખમાં મેં કહેલ કે− સાહેબ ! મારે પાઠ જોવાના હાય નહિ, બાકી જો આપશ્રીને જુદાઇ નથી તે તે પાઠ આપે ઐકયતા ખાતર પૂ॰ સાગરજીમશ્રીને મોકલી આપવા ઘટતા હતા; પરંતુ આમ શ્રાવકામાં પ્રચાર કરવા ઘટતા ન્હાતા.’ તે બદલ તેઓએ કહેલ કે– તમારી એ વાત ઠીક છે અને એ હિસામે ઉતાવળ થઇ ગણાય.’ એ સાંભળીને મે કહેલ કે– સાહેબ ! આ વાત હવેથી પ્રચારવાની બંધ કરશે. અને હું અહિંથી વિહાર કર્યા બાદ સુરત જઈ પૂર્વ સાગરજીમ૰શ્રીને મળીને આ વાતનું ઉપશમન કરી નાંખીશ' એ સાંભળી તે ખુશી થયેલ. માન્યતાએ કબૂલ્યા પછી પણ 6 છ બાદ તે સંવત્ ૧૯૮૮માં મુંબઈથી વિહાર થયેલ, તેમાં ઘાટકાપર આવતાં વળી પાછા પૂર્વ દાનસૂરિજી મહારાજે શ્રી શંખેશ્વરતીર્થે પૂર્વ આગમેાદ્ધારકશ્રીએ, · ગર્ભાશ્ચમ ’પાઠના આધારે જન્મથી છ વર્ષ ર!! માસ અને એક દિવસ પૂર્ણ થએલ એક માલમુમુક્ષુ (મુનિશ્રી અભયસાગરજી )ને આપેલ દીક્ષાને પણ અપલપવી શરૂ કરેલઃ છતાં તે વાતને પણ (ઉપશમાવી જ દેવાના સદાશયથી) પીઇ જઇને આ લેખક, ચાર સાધુયુક્ત વિહાર કરી ૫૦ પૂ॰ આગમાહારક આ૦ મ॰શ્રીની નિશ્રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે' ના તે” જ રહેલ! www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy