________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન તેમજ ચોમાસામાં પણ અપાયેલી અનેક દીક્ષાઓના દષ્ટાંતેને આધારે પૂછ આગમેદ્ધારક આ૦ મટશ્રીએ, તે સં. ૧૯૮૭ના આ શુદિ ૧૦ના દિને એક બાલમુમુક્ષુને અમદાવાદ-વિદ્યાશાળામાં દીક્ષા આપવાનું રાખેલ. એ સામે મુંબઈ–લાલબાગથી પૂ૦ આ૦
શ્રી દાનસૂરિજી મહારાજે, “ચોમાસામાં દીક્ષા ન અપાય” એ શબ્દોથી અંગત શ્રાવકોમાં પ્રચાર કરવા માંડેલ અને તે પ્રચાર અમદાવાદ યંગમેન્સ જેન સોસાયટીવાળાઓને પણ પહોંચાડેલ! તે ભાઈઓએ, પૂ. આગમ દ્વારકશ્રીને દીક્ષાના આગલા દિવસે મળીને-“આપશ્રી જે કરતા રહે તે સાધાર જ હોય છતાં વિક્વસંતેષીએ આ દીક્ષામાં ચોમાસાના બહાને દખલ ઉભી કરે તે સંભવ હોવાથી આપશ્રીને વિનંતિ છે કે-કાલને બદલે ચોમાસું ઉતજ દીક્ષા આપવાનું રાખવા કૃપા કરે.” સરલહૃદયી પૂ આગમ દ્વારકશ્રીએ પણ તેઓની તે વિનતિ સ્વીકારીને તેમ રાખવા કહેલ.
બીજે દિવસે તે જ ભાઈઓએ આવીને પૂજ્યશ્રીને વળી– સારું થયું કે-આપશ્રીએ આજની દીક્ષા બંધ રાખી; નહિંતર એ સામે અમે જ વાંધો ઉઠાવવાના હતા” એ પ્રમાણે કહ્યું ! એટલે પૂજ્યશ્રીએ તેઓના દીક્ષા પ્રેમનું તરત જ મૂલ્યાંકન કરીને તેઓને-જે એમ જ હતું તો તે દીક્ષા અહિં આવતીકાલે આ૫વાની છે.” એમ સ્પષ્ટ જણાવવાથી તેઓ ખિન્નવદને ઉઠીને ચાલ્યા ગએલ અને પૂજ્યશ્રીએ આ શુદિ ૧૧ના દિને તે મુમુક્ષને દીક્ષા આપેલઃ એ સમાચાર મુંબઈ પૂ આ શ્રી દાનસૂરિજી મને મળતાં તેઓશ્રીએ, “માસામાં દિક્ષા અપાય જ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com