________________
૧૩૩.
સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, દર્શન, પૂજન, આતિથ્ય, દયા, દાન વગેરેની આવશ્યકતા છે. સાજન્ય, સુશીલતા, પરમાર્થ અને વિદ્યાની મૂતિઓનાં કયાંય પ્રદર્શન ભરાતાં હશે? માટે કામે કરી, ઇશ્વર નિર્મિત અધિકારને દીપાવી આલેક, પરલોકમાં સુખી રહે એમ છે તે જ્ઞાન મેળવી, વર્તન પવિત્ર, સાદુ અને મુંગું રાખી ભ્રાન્તિમાંથી છે મૂક્ત થાઓ તેથી સંપ, સુખ અને સમૃદ્ધિ મળે.
પ્રમા અને રમા – તથાતુ.
પ્રમા–બહેને, આપણે આપણું મૂળસ્થાન એટલે પતિથી છે તે દૂર, જુદે ભાવે, સ્વતંત્રપણે વર્તવાથી આપણી એકબીજાની એક્તા
ઉતકૃષ્ટતા અને સુશીલતા લેપાય છે માટે પતિ એજ પ્રભુ એમ માની તેની સેવામાં આનન્દ માને અસ્તુ.
ઉપરના સંવાદથી સમજાશે કે જેમ પરમાર્થમાં પ્રકૃતિ પુરૂષ ૪ વિના ક્રિયા કરી શકતી નથી, વ્યવહારમાં છાયા જેમ દેહથી છૂટી
ટકતી નથી તેમ સ્ત્રી પુરૂષથી (પિતા, પતિ કે પુત્રથી) સ્વતંત્ર રહી શકતી નથી. સ્ત્રીની કાયામાં આધચક કે જેમાં શ્રી ગણેશનું ધ્યાન કરવામાં આવે છે તે તથા સ્વાધિકાનચક્ર કે જેમાં બ્રહ્માનું !
ધ્યાન કરાય છે અને ઉત્પત્તિ પ્રભવે છે તે બે ચક્રોમાંથી પુરૂષના છે એક સમાન જનક ક્રિયા થતી નથી માટે ચૈતન્યપ્રદ વીર્યરૂપ સત્તાં
શથી બુદ્ધિનાં અમેઘ ધૈર્યને સંરક્ષવાની શક્તિ પુરૂષ સમાન ના હેવાથી પુરૂષની તુલનાએ સ્ત્રી કદી આવી શકતી નથી. પરંતુ જેમ આર્યાવર્ત પરમાર્થ દર્શનમાં સર્વ દેશ કરતાં અધિક નીવડે છે તેમજ સાંસારિક નીતિમાં પણ સર્વથી ટોચે ઉભો છે તેથી સ્ત્રીઓને આ
સર્વથી અધિક સન્માવે છે. હિન્દુઓનું દૃષ્ટિબિન્દુ (Ideal) છે જ તેઓના દેવતત્વમાં સમાયેલું છે. તે વિષે અવલોકન કરતાં સર્વથી
અધિક મહાદેવે પાર્વતીને ઉપદેશ આપી પિતાના અર્ધ અંગ વિષે છે
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com