________________
વિભાગ બીજો
આ વિભાગમાં કેટલાક પ્રભાવિક તેને સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં આપણા પૂર્વાચાર્યોએ મારી-મરકી તેમજ શાકિણ–ડાકિણીના ઉપદ્રવે દુર કરવાને માટે મંત્રાક્ષરોથી ગુંફિત અનેક સવ–સ્તની રચના કરેલ છે. કાળક્રમે તેને પ્રભાવ ઘટતે ગયો છે છતાં પણ નિર્મળ જળથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, શુદ્ધ શ્રદ્ધાયુક્ત તે તે તેનું સમરણ કરવામાં આવે તે તે ફળદાયક નીવડે છે. સ્મરણ સમયે ઘતને દીપક તથા સુગધી ધૂપ રાખવે અને બને તેટલા એકાંતસ્થાનમાં મનની સ્થિરતાપૂર્વક સ્તવતેત્રોને પાઠ કરે. આપણા પરમ ઉપકારી પુરુષોએ પુષ્કળ તેત્રોની રચના કરી છે પરંતુ અમે તે વિશેષ પ્રભાવિક અને પ્રસિદ્ધ તે જ આ લઘુગ્રંથમાં ઉદધત કરવાનું ઉચિત માન્યું છે. પ્રાતિ, ધs Tષના હતા, संतिकर स्तष, लघुशान्ति स्तव, तिजयपहत्त, नमिऊण, बृह શાંતિ , દિic હોટ અને ઊંતરાની તક ઈત્યાદિને સમાવેશ કરવામાં આવ્યો છે.
ग्रहशांति આ સ્તોત્ર ચૌદપૂર્વી, તપગચ્છના છઠ્ઠા પટ્ટધર અને શ્રી સ્થલભદ્રના વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ છે. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com