________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૪) વિષહર પાર્શ્વનાથને મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી સપનું ચડેલું ઝેર, વિષમ વ્યાધિ, ભૂતપ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત્ આવી પડતી આફતો વિના વિલંબે દૂર થઈ જાય છે. ઓ જિતું જિતું ઍ જિ ઉપશમ ધરી, આ હીં પાશ્વઅક્ષર જપતે; ભૂત ને પ્રેત તિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગણું તે આં જિના દુષ્ટ ગ્રહ રેગ તિમ શેક જરા જંતુ ને, તાવ એકાંતરે દિન તપ તે; ગબંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકાકબાલની વ્યાધિહંતે આ જિતું રા શાયણિ ડાયણિરહિણી રાંધણી, ફટકા માટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉંદરતણું કેલ નેલાત, શ્વાન શિયાળ વિકરાળ દંતી જિતું રા ધરણ પદ્માવતી સમરી શોભાવતી, વાટ આઘાટ અટવી અટતે; લક્ષ્મી તું મને સુજસ વેળા વળે, સયલ આશા ફળે મન હસતે છે ઍ જિતું અષ્ટ મહાભય હરે કાનપીડા ટળે, ઉદરે શી શીશક ભણું તે; વદતિ વર પ્રીતશ્ય પ્રીતિ વિમળપ્રભો !, પાશ્વજિનનામ અભિરામ ભંતે આ જિતું પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com