________________
પ્રકરણ સાતમુ પરચુરણ મંત્રા ( ૧ ) વિદ્યા સાધવાના મત્ર
ॐ ह्रीं श्रीं क्लीं वाग्वादिनि ! सरस्वति ! मम जिह्वाग्रे वासं कुरु कुरु स्शहाः ॥
આ પ્રમાણે ૨૯ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પ્રતિદિન એક સા આર્ડ વાર જાપ જપવાથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે. (ર) ઇચ્છિત કાર્યસિદ્ધિ મત્ર
ॐ ह्रीं क्लीं श्री चन्द्रमजिनेन्द्राय ज्वालामालिन्ये नमः || આ મંત્ર ૧૦૮ વાર ગણવા. ઘીના દીવા તથા ધૂપ કરવા. સફેદ વસ્ત્ર પહેરવા. ઉપગરણ ચાંદીના રાખવા. સાચા મેાતીની અથવા સફેદ સુતરની નવકારવાળીથી જાપ કરવા. પ્રભુજીને દૂધવડે પખાલ કરી, કેસર તથા ખરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવાં. ઉપયુ"કત વિધિપૂર્વક આ મત્ર જપવાથી વાંછિતસિદ્ધિ થાય છે.
( ૩ ) શ્રી સરસ્વતીને જાપ
આ તો થર્ થયું પાયાિિન ! મળતિ ! સપતિ ! જીતનિ ! મમ જ્ઞાાં હર હર ા શ્રીમળત્યે નમઃલાદા
હા ||
શુદ્ધ વસ્ર પહેરી હમેશાં વિધિપૂર્વક ત્રણ માસ સુધી ૧૦૧ વખત ઉપર પ્રમાણે જાપ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com