________________
૪૨
* [સિદ્ધિદાયક મ`ત્રસ' ગ્રહ
ભક્તજનના દુઃખ-દારિદ્રચ ચૂર્ણ કરવામાં ઉદ્યમવંત છે, તેમના નામની પણ ખની શકે તે પ્રતિદિન નવકારવાળી ગણવી. અરિહંતાદિક નવે પદની હી પદ સાથે જોડીને નવકારવાળી ગણવાની હાય છે. સિદ્ધચક્રના સમગ્ર માંડલાની કમળ પત્ર સમાન રચના કેવી રીતે કરવી તેની સમજ તેમજ આવશ્યક ક્રિયા અને અનુષ્ઠાન માટે નીચેની પંક્તિએ ખરાખર ખ્યાલમાં રાખવી. આ પ્રમાણે સાડાચાર વર્ષે પન્ત આરાધન કરી, છેવટે યથાશકિત તપનું ઉજમણું કરવું',
નવપદમડલસ્વરૂપ
અરિહંતાદિક નવ પદે, ૐ હ્રીં પદ સંયુત્ત, અવર્ મત્રાક્ષર અભિનવા, લહિયે ગુરુ ગમ તત્ત. ૧ સિદ્ધાદિક પદ ચિહું દિશે, મઘ્યે અરિહંત દેવ; રિસણુ નાણુ ચરિત્ત તે, તપ ચિહું વિદેિશે સેવા ૨ અષ્ટ કમળ દલ ઇણી પરે, યંત્ર સકૅલ શિરતાજ, નિલ તન મને સેવતાં, સારે વાંછિત કાજ, આસા થદિમાંહે માંડીએ, સાતમથી તપ એહ; નવ આંબિલ કરી નિર્મળાં, આરાધા ગુણુ ગેહ. ૪ વિધિપૂર્વક ધરી ધોતીયાં, જિન પૂજો ત્રણ વારે; પૂજા અષ્ટ પ્રકારની, કીજે થઇ ઉજમાલ, નિળ ભૂમિ સથારીએ, ધરિયે શીલ જગદીશ; જપીએ ૫૬ એકેકની, નાકારવાલી વીસ. આઠે થાઇએ વાંદીએ, દેવ સદા ત્રણ વાર; પડિમાં દાય કીજીએ, ગુરૂ વૈયાવચ્ચ સાર. ૭ કાયા વશ કરી રાખીએ, વચન વિચારી માલ; ધ્યાન ધમનું ધારીએ, મનસા કીજે અડાલ. પંચામૃત કરી એકડાં, પરિમલ કીજે પ્રવાલ; નવમે દિન સિદ્ધચક્રની, કાંજે ભક્તિ વિશાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
www.umaragyanbhandar.com