________________
( ૧૦ )
૭૦૦૦) પરબંદરમાં એક વ્યાયામશાળા સ્વર્ગસ્થ પિતાશ્રીના
સ્મરણાર્થે અલગ જગ્યા લઈ બાંધી આપી છે જેને
લાભ લગભગ સો છોકરાંઓ પ્રતિદિન લે છે. ૧૭૦૭ કલકત્તા એંગ્લો વર્નાકયુલર સ્કુલને મકાન ફંડ ખાતે ૨૩૦૭ સેનગઢ મહાવીર ચારિત્ર રત્નાશ્રમને ૫૦૭ શ્રી કપૂરવિજય સમારક સમિતિ-મુંબઈ. ૭૦] સંવત ૧૫માં શ્રી ગોડીજી ઉપાશ્રયે પંન્યાસજી
શ્રી પ્રીતિવિજયજી મહારાજના ભગવતી સૂત્રના
વાંચન નિમિત્તે ખર્ચમાં ૨૦૭ શ્રી ગોડીજી જૈન પાઠશાળા ૨૦૦ કાઠિયાવાડનાં અનેક ગામડાઓમાં જાતે કરી અનેક
કુટુંબને ગુપ્તદાન તરીકે મદદમાં આપ્યાં. ૧૮૦૧ શ્રી થાણા દેરાસરજીમાં પ્રભુની પ્રતિમા બિરાજમાન
કરવાની બાકીનાં તેમજ સિદ્ધચક્રનાં પટ ઉપર
પિતાશ્રીનાં નામની તખ્તી ચડવા માટે. ૩૦૦) ગુજરાત રીલીફ ફંડમાં શ્રીયુત મહાદેવ દેસા
ઈને અર્પણ કર્યા. ૩૦) પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલયને.
પિતાને આંગણે આ સિવાય શેઠ હરકીશનદાસે ગત પાંચ વર્ષમાં આવેલ દરેકે દરેક ટીપમાં સારામાં સારો ફાળો ભરી આપેલ છે. આ ઉપરાંત કેઈ પણ દુઃખી સ્વામીભાઈને મદદ કરી સારામાં સારી સેવા બજાવી છે ને બજાવે છે.
ભાઈશ્રી હરકીસનદાસને જન્મ ગભશ્રીમંત કુટુંબમાં શ્રીમંત પિતાના એકના એક લાડકવાયા પુત્ર તરીકે થયેલ હોવા છતાં ધાર્મિક અને સંસ્કારિક પિતાના ખોળામાં શિશુકાળ પસાર થવાથી ને ઊંચ સંસ્કારવાળા શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com