________________
પ્રકરણ બીજુ
સમકાલીન શલાકાપુરુષ શલાકા પુરુષ એટલે મોક્ષે જવાના નિરધારવાળી સમર્થ અને પ્રતાપી વ્યક્તિ. આ ભરતક્ષેત્રના દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષે થાય છેચોવીશ તીર્થકરો, બાર ચકવર્તીએ, નવ બળદે, નવ વાસુદે અને નવ પ્રતિવાસુદે. તીર્થકર ભગવતે ધર્મસામ્રાજ્ય સ્થાપે છે, ચકવર્તીએ ભરતના છે એ ખંડની સાધના કરી પિતાની આણ વર્તાવે છે, પ્રતિવાસુદેવ વાસુદેવની પૂર્વે જન્મ લે છે અને ત્રણ ખંડ પૃથ્વી સાધે છે, પરંતુ છેવટે વાસુદેવ તેને વધ કરી તેની છતેલી પૃથ્વીને સ્વામી બને છે અને બળદેવ હંમેશા વાસુદેવના વડીલબંધુ જ હોય છે. તે વાસુદેવની સાથે જ રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુ દેવ નરકગામી હોય છે, બળદેવ સ્વર્ગ યા તે મોક્ષગામી હોય છે, ચકવર્તી પણ સંસાર છેડે તે મેલગામી તથા સ્વર્ગગામી હેય અને સંસાર ન છોડે તે નરકગામી થાય. તીર્થકર પરમાત્મા તે સિદ્વિસુખના જ ભક્તા હોય છે. ચાલુ અવસર્પિણી કાળમાં બ્રહ્મદર અને સુભમ નામના બે ચકવર્તીએ નરકગામી બન્યા છે, બે સ્વર્ગ ગયા છે અને બાકીના આઠ મેક્ષે ગયા છે. બળદેવમાં આઠ મેશે અને છેલ્લા બળભદ્ર (કૃષ્ણના ભાઈ) બ્રહ્મ નામના પાંચમા દેવલેકે ગયા છે.
જંબુદ્વીપના પૂર્વ વિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામનું વિશાળ નગર હતું. તે નગરમાં પ્રજાપ્રિય અને રાજનીતિના પ્રજાપાલ નામને રાજવી રાજ્ય કરતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com