________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
૫ ઉમરા
બીલાડાં, મેના, પિપટ વિગેરે પશુ-પક્ષીઓને પાળવાં નહીં.
ચૌદ નિયમ ધારવા ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાય તે જરૂર ત્યાગ કરે. તેવી ચીજોની છૂટ રાખવી નહીં, કેમકે તે મહાપાપનું કારણ છે. અભક્ષ્ય તેમજ અનંતકાય પદાર્થોનાં નામે સમાજ માટે નીચે પ્રમાણે છે.
બાવીશ અભક્ષ્યનાં નામ ૧ મધ
૨ માખણ ૩ મદિરા ૪ માંસ
૫ ઉંબરાનાં ફળ ૬ વડના ટેટા ૭ કેઠીંબડાં ૮ પીપળાની પિપડી ૯ પીપરના ટેટા ૧૦ સ્વાભાવિક ને કૃત્રિમ બરફ ૧૧ ઝેર, અફીણ, સેમલ વિગેરે ૧૨ કરા ૧૩ કાચી માટી ને મીઠું ૧૪ રાત્રિભેજન ૧૫ બહુબીજ ૧૬ બેળ અથાણું ૧૭ વિદળ ૧૮ રીંગણાં ૧૯ અજાણ્યા ફળ ૨૦ તુચ્છ ફળ ૨૧ ચલિતરસ ૨૨ અનંતકાય
બત્રીશ અનંતકાયનાં નામ ૧ સુરણકંદ ૨ વાકંદ ૩ લીલી હળદર ૪ લીલું આદુ ૫ લીલો કચૂરો ૬ સતાવરી ૭ હીરલી કંદ ૮ કુંવાર ૯ થર ૧૦ ગળે ૧૧ લસણ ૧૨ વશ કારેલા ૧૩ ગાજર ૧૪ લુણે ૧૫ લોઢી ૧૬ ગીરીકણિકા ૧૭ કુમળા પાન ૧૮ ખરચો ૧૯ થેગી ૨૦ લીલી મોથ ૨૧ લુણીના ઝાડની છાલ ૨૨ ખીલોડા ૨૩ અમૃતવેલી ૨૪ મૂળાના કાંદા ૨૫ ભૂમિફડા (બિલાડીના ટે૫) ૨૬ નવા અંકુરા ૨૭ વત્થલાની ભાજી ૨૮ સુવરવેલ ૨૯ પાલકની ભાજી ૩૦ કુણું આંબલી ૩૧ રતાળુ ૩૨ પિંડાળું
(બી બાળ્યા વિનાની)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com