________________
સુદનાની સ્ત્રપ્રાપ્તિ ] *
૭૫
(૧) ૪ ગાલ-કુંભાર, ભાડભુન વિગેરેનું અગ્નિ સંબધી ક્રમ. તે સ`ધમાં ચુના, ઇંટ, નળીયાં વિગેરેને વેપાર ન કરવેા. ઘરને માટે જોઈએ તેટલા લાવવાં. કદાચ વધી પડે તા કાઈને વેચાણુ આપવાની જયણા. પરન્તુ ઈરાદાપૂર્વક વેપારની બુદ્ધિથી ભઠ્ઠી કરાવી, પકાવીને તેના વેપાર ન કરવા. (૨) વનકમ-લીલાં પાન, ફૂલ, શાક. લાકડાં, વનસ્પતિ વિગેરેના વ્યાપાર ન કરવેા. (૩) સાડીકમ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેના વ્યાપાર ન કરવા, (૪) ભાડીકગાડી, ઘેાડા વિગેરે ભાડે આપવાના વ્યાપાર ન કરવે. (૫) ફાડીકમ-ક્ષેત્ર, કુવા, વાવ ખાદાવી તથા સુર'ગ કરાવી જમીન ફોડાવવાના ધંધા ન કરવા. (૬) દંતવાણિજય-હાથીદાંત વિગેરેના વ્યાપાર ન કરવે. (૭) લખવાણિજ્યલાખ તથા ગુંદર વિગેરેના વ્યાપાર ન કરવા. (૮) રસવાણિજ્ય-ઘી, ગાળ, તેલના વ્યાપારને ત્યાગ કરવે. ( જેટલી છૂટ રાખવી ઢાય તેટલી રાખી બાકીનેા નિયમ કરી લેવે. બનતાં સુધી સર્વથા ત્યાગ થાય તેા ઠીક.) (૯) વિષવાણિજ્ય-અફીણ, ઝેર, સામલ વિગેરેના વ્યાપાર ન કરવા. (૧૦) કેશવાણિજ્ય-પશુ પંખીના કેશ (વાળ), પીછા, ઊન વિગેરેના વ્યાપાર ન કરવા. (૧૧) ય પીલણ ક–મિલ, જીન, સચા, ઘાણી, ઘટી વિગેરેના ધંધાન કરવા. કદાચ જરૂર હાય તા તેટલી છૂટ રાખવી. (૧૨) નિર્લો છન ક–કાઈ બળદ, ઘેાડા વિગેરેને નપુંસક કરવા કરાવવા નહીં. કાન, નાક કે ખીલ અંગેાપાંગ છેઢવાં નહીં. (૧૩) દવદાન કવનમાં કે સીમમાં કે કાઈ પણ જગ્યાએ અગ્નિદાહ દેવા નહી'. (૧૪) જળશાષણ ક-સરોવર, તળાવ વિગેરેના પાણીનુ' શેાષણ કરાવવું નહીં. કારણસર કૂવા, વાવ, ટાંકા ગળાવવાં પડે તેની જયણા રાખવી. (૧૫) અસતીપાષણ -Àાખને ખાતર યા ક્રીડા નિમિત્તે કૂતરા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat