SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર બાદ ઉદયન મંત્રીને આત્મા શઘિ ૨વર્ગે સીધા. આંબડે પિતાના પિતાની અંતસમયની આકાંક્ષા પર્ણ કરવા શકુનિકાવિહાર બંધાવવાનું શરૂ કર્યું. પાયા ખોદતાં નર્મદા નદી નજીકમાં જ હોવાથી પાયામાં પાણી ભરાઈ જતું અને જમીન ભેગી થઈને પાયા પુરાઈ જવા લાગ્યા. મદિરનિર્માણની મહેનત નિષ્ફળ નીવડતી. મજૂરે હેરાન થવા લાગ્યા અને કેટલીક વખત તો કેટલાય મૃત્યુ પણ પામતાં. આદ્મભટ્ટને આ નિરાધાર લેકેનું દુઃખ અસહૃા લાગ્યું અને તેઓના પ્રત્યે કરુણાથી આકર્ષાઈ ઉપદ્રવ શાક્ત કરવા માટે પિતાના પુત્ર તથા સ્ત્રી સહિત પાયામાં ઝંપાપાત કર્યો. સાહસિકને પૈર્યવંત પુરુષો ફાઈ સાપu a ૬ gr” ના મુદ્રાલેખવાળા હેય છે. તેમના આ અતિશય સાહસથી નર્મદા દેવી પ્રસન્ન થઈ અને વિદન દૂર કર્યું. નિર્વિદને મંદિર પૂર્ણ થયા બાદ તેના પ્રતિષ્ઠામહોત્સવ સમયે દેશ-દેશના સંઘને આમંત્રણ પાઠવ્યું અને અણહીલપુર પાટણથી પરમાર્હત્ મહારાજા કુમારપાળ તેમજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય પણ પધાર્યા. તેમની સાનિધ્યમાં ભવ્ય દબદબાપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ પૂ કર્યો. આ કાર્ય થયા બાદ રાજા તથા આચાર્ય શ્રી હેમચંદ્ર પુનઃ પાટણ આવ્યા. એવામાં બન્યું એવું કે-આમ્રભટ્ટને વ્યંતરીઓને ઉપદ્રવ થયે અને તેમનો અંતસમય નજીક હોય તેવી સિતિ થઈ ગઈ. તેમણે તરત જ આ સમાચાર પાટણ આ શ્રી હેમચંદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy