SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શકુનિકાવિહાર ૮૩ સૂરિને જણાવ્યા એટલે તેઓ તરત જ યશશ્ચંદ્ર નામના મુનિની સાથે આકાશમાગે ભરુચ આવ્યા અને સવી દેવીને પ્રસન્ન કરવા માટે કાયાત્સર્ગ કર્યાં. દેવીએ પ્રસન્ન થઈ યન્તરીએા ઉપસ દૂર કર્યાં અને આંખડ પૂર્વવત્ નિરંગી ને દીપ્તિમંત અન્ય. આ સૈન્યવી દેવીનુ મંદિર અત્યારે પણ ભરૂચમાં વિદ્યમાન છે. આ મંદિર સેા-ઢાઢસે વસ્તુ ખાંધેલુ છે. પ્રાચીન મદિર આ નવા મંદિરથી પાંચ-છ લૉંગ જેટલુ દૂર હતું. હાલમાં માત્ર ત્યાં એક કૂવા છે. આંબડ પછી વસ્તુપાલ-તેજપાલે આ મદિરને પેાતાના શ્રદ્ધા-પુષ્પ અપ ણુ કર્યાં અને એ રીતે આ વિહારની જાહેાજ લાલી વૃદ્ધિંગત થઇ રહી. આ પ્રમાણે પ્રતિદિન કીતિ પ્રાપ્ત કરતા આ વિરાટ વિહાર વાઘેલા રાજવી કહ્યું દેવના સમય સુધી અસ્તિત્વમાં હતા પરન્તુ ગ્યાસુદ્દીન તઘલખના (વિ. સ’, ૧૩૨૦-૨૫) સમયમાં તે મુસલમાનેાના હાથમાં ગયા અને તેનુ મસ્જીદના રૂપમાં પરિવત ન થયું, જે અત્યારે ભરુચની પ્રસિદ્ધ જુમ્મા મસ્જીદના નામે પ્રખ્યાતિ પામી રહેલ છે. આ મસ્જીદના પ્રત્યેક ભાગેાનું પુરાતત્ત્વની દૃષ્ટિએ ખારીક અવલેાકન કરવામાં આવતાં તેના શિલ્પકળા અને સ્તભા જૈન વિહારના અવશેષો હાય તેમ પહેલી જ નજરે જોનારનેજણાઈ આવે છે. આ જુમ્મા મસ્જીદ લીંબાઇમાં ૧૨૬૫ ફુટ અને પહેાળાઇમાં બાવન ફુટ છે. અડતાલીશ સ્તંભેાની સરખી હાર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy