SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પરચુરણ મંત્રો] શ્રી સરસ્વતીને જાપ ॐ ही द वद वाग्वादिनि ! भगवति ! सरस्वति! श्रुतदेवि! मम जाडयं हर हर महा। श्रीभगवत्यै नमः स्वाहा । ૩૩ વાદ શુદ્ધ વસ્ત્ર પહેરી હમેશાં વિધિપૂર્વક ત્રણ માસ સુધી ૧૦૧ વખત ઉપર પ્રમાણે જાપ કરો. (૪) વિષહર પાર્શ્વનાથ મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી સપનું ચડેલું ઝેર, વિષમ વ્યાધિ, ભૂતપ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત આવી પડતી આફક્ત વિના વિલંબે દૂર થઈ જાય છે. આ જિતું આ જિતું આ જિ ઉપશમ ધરી, આ હી પાWઅક્ષર જપતે; ભૂત ને પ્રેત જોતિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીસ ગુણ છે આ જિતું ! દુષ્ય ગ્રહ રોગ તિમ શેક જરા જતુ ને, તાવ એકાંતરે દિન તપતે, ગર્ભબંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકબાલની વ્યાધિત છે જિતું પરા શાયણિ ડાયણિ રોહિણું રાંધણી, ફેટિક મેટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉદરતણું કેલ નેલાતણું, શ્વાન શિયાળ વિકરાળદંતી છે આ જિતું ફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy