________________
૫૪
[[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ધરણ પદ્માવતી સમરી શાભાવતી, વાટ આધાર અટવી તે; લક્ષ્મી લુદ મળે સુજસ વેળા વળે, સયલ આશા ફળે મન હસતે આ જિતું ઝા અષ્ટ મહાભય હરે કાનપીડ ટળે, હરે શૂળ શીશક ભણત; વદતિ વર પ્રીતશ્ય પ્રીતિ વિમળપ્રભ!, પાશ્વજિનનામ અભિરામ મતે છે આ જિતું પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com