SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું મંત્રસાધન વિધિ ૧. કોઇ પણ મ ંત્રવિધાનમાં દર્શાવવામાં આવેલ સાહિત્ય સામગ્રી પ્રથમ તૈયાર કર્યા પછી જ મયંત્રસાધના માટે ઉધ્રુત થવુ ૨. મ`ત્રાના જાપ સમયે કરવા ધારેલ જાપની પરિ પૂર્ણતા કર્યા સિવાય વચમાં ઊભા થવાથી સાધના સ્ખલિત થાય છે. ૩. સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઇ, દરેક ઋતુ પ્રમાણે શરીર-આચ્છાદત માટે ઉત્તમ વસા રાખવાં. આ જ પ્રમાણે પહેરવાનાં વા પણ તદ્દન સ્વચ્છ અને શુદ્ધ હાવા એઇએ. વિશેષે કરી રેશમી વસ્રાના ઉપયોગ કરવામાં આવે તે લાભકારક છે. ૪. જે અધિષ્ઠાયક દેવને જાપ જપવાના નિમ્ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy