SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ સર્જન” એવા જાપ જપવા માંડે તે પરિણામે જાપથી પ્રસન્ન થએલ અધિષ્ઠાયક તેની માગણી પ્રમાણે “ રક્ષતુ ’– ના બદલે “મક્ષન્તુ” એટલે તેની નિર્દોષ સ્ત્રીના ઘાત પણ કરે. તે પ્રમાણે ઊલટું ન બને તેની ખાસ સાવચેતી રાખવા સુજ્ઞ વાચકાને અમારી નમ્રતભરી અરજ છે. અત્રે રજૂ કરવામાં આવેલ જાપા અતિ પ્રાચીન નેવિશ્વસનીય ગ્રામાંથી પરિશ્રમપૂર્વકના સંશોધનથી મહાપ્રયાસે એકત્રિત કર્યાં છે. અહી દર્શાવવામાં આવેલ મ ંત્રના જાપ શુષ્ક અંતઃકરણપૂર્વક પરમ ભકતભાવથી કરવામાં આવશે તેા અધિષ્ઠાયક દેવાના પ્રભાવે અવશ્ય ફળદાયક બનશે એવી અમારી સપૂર્ણ શ્રા છે. m Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy