SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચોથું વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ક્ષેત્રસ્પર્શના કરતાં કરતાં સુવ્રતાચાર્ય હસ્તિનાપુર આવી ચઢયા. રાજવી પડ્યોત્તરે સપરિવાર આડંબરપૂર્વક જઈ તેમને વંદન કર્યું. તેમની અમૃતવાહિની વૈરાગ્ય- વાણી સાંભળી, ક્ષીર અને નીર જેમ એકરૂપ બની જાય તેમ સુત્રતાચાર્યની દેશના રાજવી પદ્ધોત્તરના ભવભીરુ હૃદયમાં સચોટ ઊતરી ગઈ. આયુષ્યની ક્ષણભંગુરતા તથા સંસારની વિચિત્રતાનો વિચાર કરી તેમણે ત્યાં ને ત્યાં જ પારમેશ્વરી દીક્ષાના પથિક બનવાને નિર્ણય કરી લીધે. આચાર્ય મહારાજની આજ્ઞા લઈ નગરમાં આવી પિતાના , પ્રધાનો તથા સામંતવર્ગને એકત્ર કરી પિતાને વિચાર દર્શાવ્યું અને જ્યેષ્ઠ પુત્ર તરીકે વિષ્ણુકુમારને રાજગાદી સેંપવા માંડી. વિષ્ણુકુમાર પણ જન્મથી જ વિરક્ત ભાવવાળા હતા. તેમને ભેગ કરતાં યોગ વિશેષ પ્રિય હતું અને તેને માટે ઉચિત અવસરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આ સુવર્ણ સમય સાંપડેલ જોઈ તેમણે પિતને વિનમ્રભાવે જણાવ્યું કે મારે રાજોગોની ઈચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy