________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
૧૮ રીંગણું ૧૯ અજાણ્યા ફળ ૨૦ તુચ્છ ફળ ૨૧ ચલિતરસ ૨૨ અનંતકાય
બત્રીશ અનંતકાયનાં નામ ૧ સુરણકંદ ૨ વાકંદ ૩ લીલી હળદર ૪ લીલું આદુ ૫ લીલે કચૂર ૬ સતાવરી ૭ હીરલી કંદ ૮ કુંવાર
૯ શેર ૧૦ ગળો ૧૧ લસણ ૧૨ વંશ કારેલા ૧૩ ગાજર ૧૪ લુણી ૧૫ લોઢી ૧૬ ગીરી કર્ણકા ૧૭ કુમળા પાન ૧૮ ખરસે ૧૯ થેગી ૨૦ લીલી મેથ ૨૧લુણીના ઝાડની છાલ ૨૨ ખીલેડા ૨૩ અમૃતવેલી ૨૪ મૂળાના કાંદા ૨૫ ભૂમિડા (બિલાડીના ટોપ) ૨૬ નવા અંકુર ર૭ વત્થલાની ભાજી ૨૮ સુવરવેલ ૨૯ પાલકની ભાજી ૩૦ કુણું આંબલી ૩૧ રતાળુ ૩ર પિંડાળુ (બી બાઝયા વિનાની)
સાતમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ સચિત્ત આહાર-સચિત્ત વસ્તુ ખાવી તે. ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ ખાવી તે. ૩ અપકજ આહાર–બરાબર નહિ પાકેલી વસ્તુ ખાવી તે. ૪ દુઃ૫કવ આહારખરાબ રીતે પાકેલી (મિશ્રિત, વસ્તુ ખાવી તે. ૫ તરછૌષધિભક્ષણ-ખાવામાં થોડું આવે અને ઘણું નાખી દેવું પડે એવી વસ્તુ ખાવી તે. (પ્રથમના ચાર અતિચાર સચિત્તના ત્યાગી
માટે સમજવા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com