________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
પીંછા, ઊન વિગેરેનો વ્યાપાર ન કરે. (૧૧) અંગપીલણ કમ–મિલ, જીન, સંચા, ઘાણી, ઘટી વિગેરેને ધંધો ન કરે. કદાચ જરૂર હોય તે તેટલી છૂટ રાખવી. (૧૨) નિલાંછન કમ–કેઈ બળદ, ઘોડા વિગેરેને નપુંસક કરવા કરાવવા નહીં. કાન, નાક કે બીજા અગોપાંગ છેદવાં નહીં. (૧૩) દવદાન કમ–વનમાં કે સીમમાં કે કોઈ પણ જગ્યાએ અગ્નિદાહ દે નહીં. (૧૪) જળશાષણ કમ–સરેવર, તળાવ વિગેરેના પાણીનું શોષણ કરાવવું નઈ. કારણસર કૂવા, વાવ, ટાંકા ગળાવવાં પડે તેની જયણ રાખવી. (૧૫) અસતીપષણ કર્મ-શેખને ખાતર યા કીડા નિમિત્તે કૂતરા, બીલાડાં, મેના, પોપટ વિગેરે પશુ-પક્ષીઓને પાળવાં નહીં.
ચૌદ નિયમ ધારવા ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને તે જરૂર ત્યાગ કરે તેવી ચીજોની છૂટ રાખવી નહીં, કેમકે તે મહાપાપનું કારણ છે. અભક્ષ્ય તેમજ અનંતકાય પદાર્થોના નામો સમાજ માટે નીચે પ્રમાણે છે.
બાવીશ અભક્ષ્યનાં નામ ૧ મધ
૨ માખણ ૩ મદિરા ૪ માંસ ૫ ઉંબરાનાં ફળ છે વડના ટેટા ૭ કોઠીંબડાં ૮ પીપળાની પેપડી ૯ પીપરના ટેટા ૧૦ સ્વાભાવિક ને કૃત્રિમ બરફ ૧૧ ઝેર, અફીણ, સેમલ વિગેરે ૧૨ કરા ૧૩ કાચી માટી ને મીઠું ૧૪ રાત્રિભોજન ૧૫ બહુબીજ ૧૬ બાળ અથાણું ૧૭ વિદળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com