________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
દાનનાં વ્યાપારને પણ ત્યાગ કરે, કેમકે તે વિપુલ પાપરાશિના કારણભૂત છે. કદાચ કેઈને કવચિત તે બાબત આવશ્યક જણાય તે ૧-૨-૩ જરૂર જેટલાંની છૂટ રાખી બાકીનાને ત્યાગ કરે. પંદર કર્માદાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
(૧) ઈગાવકર્મ-કુંભાર, ભાંડમુંજા વિગેરેનું અગ્નિ સંબંધી કમ. તે સંબંધમાં ચુને, ઈંટ, નળીયાં વગેરેને વેપાર ન કરે. ઘરને માટે જોઈએ તેટલા લાવવાં. કદાચ વધી પડે તે કેઈને વેચાણ આપવાની જયણું, પરંતુ ઈરાદાપૂર્વક વેપારની બુદ્ધિથી ભદ્દી કરાવી, પકાવીને તેને વેપાર ન કરે. (ર) વનકર્મ–લીલાં પાન, ફૂલ, શાક, લાકડાં, વનસ્પતિ વિગેરેને વ્યાપાર ન કરે. (૩) સાડીકમ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેને વ્યાપાર ન કરે. (૪) ભાડાકર્મગાડી, ઘડા વિગેરે ભાડે આપવાનો વ્યાપાર ન કરે. (૫) ફેડીકમ-ક્ષેત્ર, કૂવા, વાવ ખોદાવી તથા સુરંગ કરાવી જમીન ફેલાવવાનો ધંધો ન કરે. (૬) દંતવાણિજ્યહાથીદાંત વિગેરેનો વ્યાપાર ન કરે. (૭) લખવાણિજય1 લાખ તથા ગુંદર વિગેરેનો વ્યાપાર ન કરે. (૮) રસવાણિજય-ઘી, ગોળ, તેલના વ્યાપારને ત્યાગ કરે. (જેટલી છૂટ રાખવી હોય તેટલી રાખી બાકીનો નિયમ કરી લે. બનતા સુધી સર્વથા ત્યાગ થાય તે ઠીક) ૯) વિષવાણિજ્ય-અફીણ, ઝેર, સેમલ વિગેરેનો વ્યાપાર ન કરે. (૧૦) કેશવાણિજય-પશુ, પંખીના કેશ (વાળ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com