________________
:૬૩: ૨૯ કપ્રિય ૩૦ લજજાલુતા, ૩૧ દયાળુ દુઃખ નિવાર, ૩૨સુંદર આકૃતિ સૌમ્યગુણ, ૩૩પરોપકાર મન ધાર. ૧૨ ૩૪ અંતરંગ શત્રુ જય કરી, ૩૫ વશકરે ઇંદ્રિય ગ્રામ, પાંત્રીસ ગુણ પ્રેમે વરી, બન ગુણનું ધામ. ૧૩ અભ્યાસ અર્થે આદર્યા, દુહા ચઉદ બહુમાન, સત્યાનન્દ વરવા ભણી, કૃપા કરે ભગવાન. ૧૪
સૂક્ત અષ્ટકમ
કુહાડાને ભય કુહાડાનું ગાડું જોઈ ઝાડ સહુ કયા ધણા, વૃદ્ધ વૃક્ષે કહ્યું સહુને કેમ થાઓ છે દમણા; તમારામાંથી જે ન થાએ હાથો શું કરશે દુજના, શાંતિ પકડી મૌન સેવે જાશે એ ખાતા ચણા, ૧
દુજન સજજન ન થાય દુર્જનને સજા કરવા સમરથ ન કો જગતમાં, દુર્જન જે સંન્જન થાએ આકાશ પુષિત વિગતમાં; પુઠને સો વાર ધએ પવિત્ર ન થાએ કદા, દુર્જનને સજજન કર જે મહિમા વધે જગે તદા. ૨
ચંડાળ કેણ કહેવાય દૂરથી આવેલ મહેમાન માગ ચાલી થાકેલ જે ઘર આંગણે આવેલ કે અભ્યાગત અતિથિ જે; આવેલનું સન્માન કરી જમતે ગૃહસ્થાચારી એ, સન્માન કર્યા વિના જે જમે ચડાળ શાસે હ્યો છે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com