________________
આત્મજ્ઞાન વિનાનું બધુ જ્ઞાન ફેક છે ચાર વેદો અજાણ તો તે પંડિત પંડિત જગ કહે, ધર્મ શાસ્ત્ર જાણ્યા સધળા તત્ત્વજ્ઞાન ન હૃદિ લહે; આત્માને જાયા વિનાનું સર્વે જાયું ફેક એ, પાક ઘટમાં ડાય રહેતો સ્વાદ પામે કહો કેમ તે. ૪
ખરૂં સુખ કર્યું? તન મન ને ધન મળ્યાં વળી પુત્ર પરિવાર જે, હાવ ભાવ કરતી સામી દારા બોલે મીઠા બેલ તે, પુદ્ગલાનન્દી સુખ માને જાણે ઉતર્યું સ્વર્ગ એ, પણ સતિષામૃત સુખ વિના જાયું સવે દુ:ખ તે. ૫
નરકે શાથી જવાય? જોગી જતિને દ્રવ્ય દેતાં તાંબુલ બ્રહ્મચારિને, ચોરને જે અભય દઈએ જાએ નકે નિર્ધારિને વ્યવહાર ને રાજનીતિ કહે છે કહે શાસ્ત્રો પોકારીને, જોગી જતિ જે થાએ પ્રમાદી બ્રહ્મ ચોર રહે વંઠીને. ૬
જૈન ધર્મ શાથી કહેવાય? સ્યાદ્વાદે વસ્તુસ્થિતિ વિચારે પક્ષપાતની નહિ વાત રે, પરપીડા કદી મને ન ધારે જૈન ધર્મ ગુણ વિખ્યાત રે, દયામય ખરે ધર્મ માની ધરતો દયાનું ધ્યાન રે, જતુ યતના કરતો નિતનિત એ આગમ કે જ્ઞાન રે. ૭
કેણુ હાસ્યપાત્ર ગણાય? શક્તિ વિનાને થાયે સાધુ રહે ન તેની લાજ રે, નારી ન મળતાં થયા બ્રહ્મચારી એ પણ એવું જ કાજ રે; શરીર થાકે બની પતિવ્રતા લોક કી લાજે રે, વ્યાધિ પીડિત દેવ પૂજે ખુટયું ખર અનાજ રે, ૮
રચયિતા-સુની ચંપકસાગરજી મહારાજ.
ઇતિ સ્વાધ્યાય વિભાગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com