________________
': ૬૨:
૧ નીતિથી ધન સંગ્રહ, ૨ શિષ્ટાચાર મન લાવ, ૩ સમકુલ અન્ય ગૌત્રની, સાથે વિવાહ ઠાવ. ૨ ૪ વત્તો દેશા–ચારથી, ૫ પાપ કમ ભય ધાર, ૬ અવર્ણ-વાદને ટાળવા ઉદ્યમ કરો સુખકાર. ૩ ૭ પાડોસી પ્રેમી જને, ઘણા દ્વાર ઘર વાર, અતિ ગુપ્ત અતિ પ્રગટ પણું, ઘર ભલું નહિ સાર. ૪ ૮ સદાચારી સેબત ભળી, ૯માત તાત મન ધાર, વિનય કરો માત તાતને, ગુણ ભળે મહાર. ૫ ૧૦ ઉપદ્રવ સ્થાનક ટાળીને, વાસ કરે ગુણ-કાર, ૧૧નિંદિત કાર્ય કરવું નહિ, ગુણ ભળે એ સાર. ૬ ૧૨ આવક દેખી વ્યય કરે, ૧૩ ધન અનુસ રે વેષ, ૧૪–(1) આઠ ગુણ બુદ્ધિ તણું ૧૫ ધર્મ સાંભળ વિશેષ. ૭ ૧૬ પ્રથમ ખોરાક પચ્યા પછી, ભજન કરજે ભાઈ, ૧૭ભૂખ ભળેરી લાગતા, જનની ન મનાઈ. ૮ ૧૮ ધર્મ અર્થ કામ સાધવા, ઉદ્યમ કર નિત્યમેવ, ૧૯ અતિથિને આદર કરી, દીનની કરજે સેવ. ૯ ર૦(2)અભિ-નિવેષ રહિત થવું, ૨૧ગુણી જનને પક્ષકાર, ૨૨નિષિદ્ધ દેશ-કાળ ટાળીને, ૨૩શક્તિ સમ કાર્ય ધાર ૧૦ ૨૪પોષણ યોગ્યને પિષ, ૨પવૃદ્ધજન વિનય સંભાળ. ૨૬દીર્ધદશર૭-3અધિકત્તા નજર,૨૮કૃતજ્ઞબનજોબાળ ૧૧
(૧) સાંભળવાની ઈચ્છા, સાંભળવું, ૩સાંભળેલું યાદ રાખવું, અર્થ સાંભળ, પશંકા કરવી, દસમાધાન મેલવવું, છસમાધાનથી નિ:શંક બનવું, નિશ્ચય કરે. (ર) કોઇને પરાભવ પમાડવાની બુદ્ધિએ અનીતિ આચરવી નહિ (૩) વિશેષg
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com