________________
:૬૦:
તારૂ' જડ પણુ હા મે પ્રગટ જાણીઉં રે, તુ તેા પરપુગળના થેહ કુડી કુતિ, તેનુ* વિવરણ હૈ। પ્રગટ હવે સાંભળે રે,
સંસાર સમુદ્ર અઘાદ કુડી કુમતિ. તવ (૨૦) તૃષ્ણા રૂપ હૈ જળ તેમાં ધણું રે,
પશુ પીધે તૃપ્તિ ન થાય કુંડી કુમતિ. તે સમુદ્રના હૈા અધિષ્ઠાયક વળી રે,
તે માહ નામે ભૂપાળ કુડી કુમતિ, તવ (૨૧) તેના મિત્રા હા પ્રધાન વળી પાંચ છે રે, વળી ત્રેવીસ છડીદાર કુડી કુમતિ, રાજધાની હૈા ત્રેવીસને ભલાવીને ૨,
તેની ખબર રાખે પાંચ કુડી કુતિ. તવ (૨૨)
રાજધાની હા એવો મેળવી રે, ધર્મ રાજાનું ધન લુટી ખાય કુડી કુમતિ, બાહ્ય ધર્મી હૈ। એને આદર ૨,
તેને ભેળવે છડીદાર કુડી કુમતિ. તવ (૨૩) વસ કરીને હા સાંપે માહરાયને રે, માહ કરાવે પ્રમાદ કુડી કુમતિ, પછે નાંખે ડા નરંગ નિગેાદમાં રે,
તિહાં કાળ અનતા જાય કુડી કુમતિ. તવ (૨૪)
ૢ ધર્મી હો એહુથી નવિ ચલે રે,
જે મે કીધેાક્ષાયક ભાવ કુડી કુમતિ, પરમાદીને હા માહુ પીડે ધણુ ૨,
અપ્રમાદી રહ્યો નવિ જાય કુડી મતિ, તવ (૨૫)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat