________________
સુમતિથી છે સ્વભાવમાં હું રમું રે,
તારા સામું જોયું કેમ જાય કુડી કુમતિ, તારે મારે છે હવે નહિ બને છે,
તુમ તુમારે ઘર જાઓ કુડી કુમતિ, તવ (૧૪) આટલા દીહે હું બાળક હતે રે,
હવે પંડિત વીર્ય પ્રગટાય કુડી કુમતિ, સુમતિને હા આદર હવે મે કર્યો રે,
તે તો મહાગુણવંતી કહેવાય કુડી કુમતિ. તવ (૧૫) સુમતિના હે ગુણ પ્રગટ પણે રે, 1 મે લીધા ઉપયોગ તે જાણ કડી કુમતિ, સાંભળ જે તે સમતાના ગુણ કહું રે,
જે અમળ અંખડ કહેવાય કુડી કુમતિ. તવ (૧૬) સ્થિરતા પણ છે સમતામાં ઘણું રે,
તુજમાં અસ્થિરતા સમાય ડી કુમતિ, તારા સુખને કે મેં જાણીયે રે,
શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્શ કડી કુમતિ. તવ (૧) તારું સુખતે હે વિભાવ કહેવાય રે,
તે તે પુણ્ય પાપને ખ્યાલ કુડી કુમતિ, જ્ઞાની તે હા એહને સુખ નવિ કહે રે,
સુખ તે એક નિજ સ્વભાવકુડી કુમતિ તવ (૧૮) તારી પાછળ હા પડિયા તે આંધલા રે,
અજ્ઞાની તેને જાણ કુડી કુમતિ, તારું સ્વરૂપ તે હે મે ઘણું જાણીઉં રે,
પણું તું તે જડ કહેવાય કુડી કુમતિ તવ (૧૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com