________________
: ૫૮ :
પર પરણુતિ હો કહે સુણ સાહેબા રે,
તમે મને મુકી કેમ સુસાધુજી, કહો મુનિ કવણ અપરાધથી રે,
તમે મને છોડીને જાવ સુસાધુજી. મુનિ (૮) મે મારે સ્વભાવ નવિ ઈંડિયો રે,
નથી મારો વિભાવ સુસાધુજી, પંચ રંગી હો મારૂં જે સ્વરૂ૫ છે રે,
તેને આદર છું સદા કાળ સુસાધુજી. મુનિ (ઈ વણુ ગંધને હે સ્પર્શ ઈડુ નહિ રે,
સડણ પણ વિધ્વંસ સુસાધુજી, રૂ૫ રસ હો પ્યારા મુજ બાળકે રે,
તે સ્ય અવગુણ કહેવાય સુસાધુજી. મુનિ (૧૦) સિદ્ધ જીવથી હે અનન્ત ગુણ કહ્યા રે,
મારા ઘરમાં ચેતન રાય સુસાધુજી, તે સઘળા મારે છે વસ થઈ રહ્યા રે,
તમે છોડીને કિમ જા સસાધુજી. મુનિ (૧૧) તવ મુનિવર હે કહા કુમતિ સુણે રે,
તારું સ્વરૂપ સુણાવું કુડી કુમતિ, નવિ બાલ હે બોલ તારા સ્વરૂપમાં રે, .
જેમ તું તારામાં છે મગ્ન કુડી કુમતિ, (૧૨) મારા સવરૂપમાં હે થયે હું મગ્ન આજ રે,
નવિ ચલું સ્વસ્વભાવથી કડી કુમતિ, મારૂં સવરૂપ અનત મેં જાણુંઊં રે, .
તેતે અચળ અલખ કહેવાય કુડી કુમતિ. તવ (૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com