________________
: ૫૫ : એષણ સમિતિ સાય
(સમ બંગાળાની દેશી) ત્રીજી સમિતિ એષણ નામ,
તેણે લઠા આનન્દઘન સામ ચેતન સાંભળે; જબ દીઠે આનદ ઘન વીર,
સે'જ સ્વભાવ થયો છે ધીર ગયે આમળે. (૧) વીર થઈને અરિ પુઠે ધાય,
અરિ તે તે નાઠે જાય ચેતન સાંભળે; વીરની સનમુખ કેઈ ન થાય,
રત્ન યિસું મળવા જાય ગયે આમળે. (૨) અરિનું બળ હવે નથી કંઈ લેશ, - નિજ સ્વભાવમાં ચાલે સવેગ ચેતન સાંભળો; નિરખણ લગે નિજ ઘરમાંહિ,
તવ વિસામે લીધે ત્યાંહિ ગયે આમળે. (૩) હવે પર ઘર કી ન જાઉં,
પરને સનમુખ કદી ન થાઉં વેતન સાંભળે; એમ વિચારી થયે સજાગ,
તવ પર પરશુતિમાં લાગી આગ ગયે આમળે. (જી મુનિવર કરૂણુ રસ ભંડાર, ન દેષ રહિત લેવે છે આહાર ચેતન સાંભળે દ્રવ્ય થકી ચાલે છે .એમ.
પર પરસુતિને લીધે તેમ ગ શામળો. (૫) દ્રવ્ય ભાવશું જે મુનિરાય,
સુમતિ સ્વભાવમાં ચાલ્યા જાય ચેતન સાંભળે; આનન્દધન પ્રભુ કહિયે તેહ,
દુષ્ટ વિભાવને દીધું છેહ ગયે આમળે. (૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com