________________
:૫૪: જે મુનિ ગુણ પામી રે, પરભાવ વામી રે; કહે વીર સ્વામી રે, આનન્દ ધન તે થયા રે, ઈ(૫)
ભાષા સમિતિ સક્ઝાય (રાગ રાય કહે રાણી પ્રત્યે સુણ કામિનીજી) બીજી સમિતિ સાંભળે જયવંતાજી,
ભાષાની જે જાણુ ગુણવંતા; ભાષે ભાષણ સ્વરૂપનું જયવંતા,
રૂપી પદારથ ત્યાગ ગુણવંતાજી. (૧) નિજ સવરૂપ રમણે ચડયા જયવંતાજી,
નવિ પરને પર ચાર ગુણવતાજી; ભાષા સમિતિથી સુખ થયું જયવંતા,
તે જાણે મુનિરાય ગુણવંતાજી. (૨) જ્ઞાનવંત નિજ જ્ઞાનથી જયવંતાજી,
અનુભવતા સ્વભાવમાં ગુણવંતા; દ્રવ્યથી પણ મહામુનિ જયવંતા,
સાવધ વચન કરે ત્યાગ ગુણવંતાછ. (૩) સાવદ્ય વિરમ્યા જે મુનિ જયવંતા,
તે કહિયે મહાભાગ ગુણવંતાજી; સુમતિ સુમતિ સ્વભાવથી જયવંતા,
સવ પર વિવેચન થાય ગુણવતાછ. () પર ભાષણ રે કરી જયવંતાજી,
નિજ સ્વરૂપમાં ભાસ ગુણવંતાજી; આના ઘન પદ તે લહે જયવંતા,
નિજ રિદ્ધિ મહારાજ ગુણવંતાજી. (પ)
શાનવત તે રાજયવંતા ગુણવંતાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com