________________
: ૫૩:
છે અહં નમઃ (“ આ સજઝાના પ્રથમ છાપ કામમાં બહુ અશુદ્ધિ હોવાથી અને અસંબંધ કેટલાક પાદે હોવાથી મારી મતિ અનુસાર સુધારી સંજના કરી છેઆના કરતામાં શ્રી આનન્દધનજી મહારાજનું શુભ નામ આવે છે, પણ ભાષા શણી જોતાં કેઈક બીજા મહાશય હોવા જોઈએ. આ સજઝાયોમાં અધ્યાત્મિક ભાવ હોવાથી મેં સંપાદન કરવા ભાવના કરી છે.
સંપાદક મુનિ ચંપકસાગરજી મહારાજ
' ઈરિયા સમિતિ સજઝાય .. )
( દુહે ) પંચ મહાવ્રત આદરી, આતમ કરે વિચાર; અહો હા હું પરતલ થયે, ધન ધન યુજ અવતાર. ૧,
(રાગ ચિતોડા રાજની દેશી.) ઇરિજાયે ચાલે રે, વિનતી અવધારે છે; ” શક્તિ સંભાળે રે, આત્મ સ્વભાવની રે. ઈ. (૧) ઈરિજા જે કહીએ રે, સુમતિ સંભાળી રે, તવ લાગી પ્યારી રે, પુઠવાળી કુમતિ સંગથી રે. ઈ. (૨).. દ્રવ્યથી સાર રે કિલામણા ન લગાર રે; રખે નવિ ઉપજે રે, હવે પર પ્રાણીને રે. ઈ.(2) - મુનિ મારગ ચાલ રે, દ્રવ્ય ભાવનું મહાલે રે, આતમ ઉગારે રે ભવદ ચકથી રે. ઈ. (૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com