________________
આદાન નિક્ષેપના સમિતિ સર્જાય
(રાગ જગતગુરૂ હરદેશી) ચેથી સમિતિ આદરે રે, આદાન નિક્ષેપ ઈણ નામ, - આદાનો જે આદર કરે રે, નિજ વરૂપને....તામ. સ્વરૂપ ગુણ ધારજો રે,
ધારો અક્ષય અનન્ત ભવિક દુ:ખ વાર રે. (૧) નિક્ષેપણું નીવારવું રે, પર વસ્તુ બળ જેહ કે - તેહ થકી ચિત્ત વાળિયે રે, કરવા ધર્મ સું નેહ. સ્વરૂપ (૨) ધર્મ નેહ જબ લાગી રે, તવ આનન્દ અપાર, પ્રગટ સ્વરૂપ વિષે હવે રે, ખાતાં ઘેબર થા. સ્વરૂપ (૩) એજ્ઞાન તિમિરને નષ્ટ કરી રે, જ્ઞાન સુધારસ જેહ, આસ્વાદન મુનિવર કરે રે, ત્રિપદી ગુણ ગેહ. સ્વરૂપ (૪) સ્વરૂપમાં જે મુનિવરા રે, સુમતિ સુધારસ જેહ, સ્વસુમતિ પ્રગટાવીને રે, દીધે કુમતિને છે. સ્વરૂપ (૫) કાળ અનાદિ અનન્તને રે, તે સેંલગ્ન સ્વભાવ, તે પર પદુગળમાં હવે રે, ન રહે મુનિના ભાવ. સ્વરૂપ (૬) દ્રવ્ય ભાવ દે ભેદથી રે, સુનિવર સમિતિ ધાર, આનન્દઘન પદ પામસે રે, તે મુનિ ગુણ ભંડાર. સ્વરૂપ (૭)
પારિઠાવણિય સમિતિ સક્ઝાય
- (દેશી રૂડા રાજવી ૨) પંચમી સમિતિ હે મુનિવર આદર જે રે,
પર છેડી સ્વભાવને સુધાધુજી, મુનિ મારગ હો રૂડી પરે ધારજો રે, , ઉન મારગને પરિવાર સુમાબુ. મુનિ (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com